એકતાનગરમાં ઝગમગાટ, ડ્રોન નજારો:સરદાર પટેલની જન્મજયંતી નિમ...
સરદાર પટેલ જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન આજે સાંજે એકતાનગર સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કેમ્પસના વિવિધ સ્થ...
October 30, 2024
ભાયલી ગેંગરેપનો ભોગ બનેલી વિદ્યાર્થીનીનો મોબાઇલ શોધવા વડસર પાસે નદીમાં પોલીસની તપાસ
Vadodara News Network October 09, 2024
Vadodara Gangrape Case : વડોદરા નજીક ભાયલી ગામની સીમમાં બોયફ્રેન્ડ સાથે બેઠેલી ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થીની ઉપર ગેંગરેપ કરી ફરાર થઈ ગયેલા ત્રણ નરાધમો સહિત પાંચેય નરાધમોની જિલ્લા પોલીસે ધરપકડ કર્યા બાદ પાંચે નરાધમોને હાલ રિમાન્ડ ઉપર લેવાયા છે. ગઈકાલે પાંચે આરોપીઓનું મેડિકલ રાત્રે કરાવવામાં આવ્યું હતું જે વહેલી સવાર સુધી ચાલ્યું હતું.
ગેંગરેપ બાદ પીડિતાનો મોબાઇલ પણ લૂંટીને નરાધમો લઈ ગયા હતા. આ મોબાઈલ વડસર રોડ ઉપર વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધો હોવાની કબુલાત બાદ આજે પોલીસની ટીમ આરોપીઓને લઈને વરસર રોડ ઉપર પહોંચી ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ લખાય છે ત્યારે પોલીસ નદીમાં મોબાઈલની શોધખોળ સાથે પંચનામું પણ કરી રહી છે.
टैग :
आपको यह भी पसंद आ सकता हैं
એન્ટિલિયા અંદરથી કેવું છે એનાં ખાસ સિક્રેટ ખોલ્યાં:ગુજરાત...
નવરાત્રિને આડે હવે થોડાક જ દિવસો બાકી છે. ખેલૈયાઓ આતુરતાથી નવલાં નોરતાંની રાહ જોઈ રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૈલેયા પોતાના ફેવરિટ ગરબા સિંગ...
September 14, 2024