અજમેરની સિવિલ કોર્ટે અજમેરના ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહમાં સંકટ મોચન મહાદેવ મંદિર હોવાનો દાવો કરતી અરજી સ્વીકારી હતી. બુધવારે કોર્ટે તેને સુનાવણી માટે યોગ્ય ગણાવી હતી. આ અરજી હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા વતી દાખલ કરવામાં આવી છે. | અજમેરના ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ સંકટ મોચન મહાદેવ મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ દાવો હિંદુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વતી 23 સપ્ટેમ્બરે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ અંગે આજે સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અજમેરના ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ સંકટ મોચન મહાદેવ મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.