સુખ-સંપત્તિદાતા શુક્રનો મકર રાશિમાં પ્રવેશ:શુક્રના ગોચરથી વૃષભ-કન્યા સહિત 3 રાશિના જાતકોને નવી નોકરી, ધંધામાં સફળતા, આર્થિક લાભ થવાની સંભાવના 2024-12-01