PM મોદીના આગમન પૂર્વે ઝળહળ્યું વડોદરા:મોદી અને સરદાર પટેલની લાઇટિંગ સ્ટેચ્યુએ આકર્ષણનું કેન્દ્ર,સરદારધામમાં વિશાળ ડોમ તૈયાર; રોડ શો રૂટ પર થ્રી લેયરમાં બેરિકેડિંગ 2026-05-10
વિજય તમિલનાડુના 9મા મુખ્યમંત્રી બન્યા:શપથ લેતી વખતે ભાષણ આપવા લાગ્યા તો રાજ્યપાલે રોક્યા, 200 યુનિટ મફત વીજળીનો પહેલો ઓર્ડર કર્યો 2026-05-10
બંગાળને TMCની ‘મમતા’ પૂરી, મોદીમય બન્યું:મમતાને હજુ આશા, કહ્યું- અમે જ જીતીશું, દીદીના ઘરની બહાર જય શ્રીરામના નારા; આસનસોલમાં TMC ઓફિસમાં તોડફોડ 2026-05-04
મોદીએ જ્યાં ઝાલમુરી ખાધી, ત્યાં ચારેય બેઠકો પર BJP આગળ:ભવાનીપુરથી મમતા આગળ, સુવેન્દુ પાછળ; પાનીહાટીથી આરજીકર રેપ પીડિતાની માતાને લીડ 2026-05-04
AAPમાં ભંગાણથી ભાજપને શું ફાયદો?:રાઘવ ચઢ્ઢાના જવાથી આપને ફંડના ફાંફાં પડશે! સંદીપ પાઠક રણનીતિ ઘડશે; જાણો કોણ હશે ‘કેપ્ટન’ 2026-04-26
‘ગરમી’ના ડર સામે મતદાનની રણનીતિ:બપોરે 12 વાગ્યા સુધી 45% મતદાનનો ભાજપનો ટાર્ગેટ, ઓછું થયું તો સાંજે પેજ પ્રમુખો દોડશે 2026-04-23
ચાલુ કોન્સર્ટમાં CEO અને HRની પ્રેમલીલા છતી થઈ:તાલિબાનીઓએ PAK સૈનિકોનાં પેન્ટ લહેરાવ્યાં, મક્કા ગયેલા 45 ભારતીયો બળીને ખાક; ટ્રમ્પ-ઝેલેન્સ્કી બાખડ્યા 2025-12-29
હવે બે GST ટેક્સ સ્લેબ, 5 અને 18 ટકા: દૂધ, રોટલી, પીત્ઝા GST મુક્ત; કેન્સર-અન્ય ગંભીર રોગની દવાઓ 12ની જગ્યાએ 5 ટકા, હેલ્થ-લાઇફ ઈન્સ્યોરન્સ ટેક્સ ફ્રી 2025-09-04
વક્ફ સુધારા બિલ રાજ્યસભામાં રજૂ, ચર્ચા શરૂ:ખડગેએ કહ્યું- મારી પાસે એક ઇંચ પણ વક્ફ જમીન નથી; અનુરાગ ઠાકુર આરોપો સાબિત કરે અથવા રાજીનામું આપે 2025-04-03