Vadodara News Network

મોદીએ જ્યાં ઝાલમુરી ખાધી, ત્યાં ચારેય બેઠકો પર BJP આગળ:ભવાનીપુરથી મમતા આગળ, સુવેન્દુ પાછળ; પાનીહાટીથી આરજીકર રેપ પીડિતાની માતાને લીડ

બંગાળની 293 બેઠકો પર મતોની ગણતરી ચાલુ છે. એક બેઠક (ફાલ્ટા) પર 21 મેના રોજ ફરીથી ચૂંટણી થશે. પ્રારંભિક વલણોમાં ભાજપ 135 અને ટીએમસી 107 બેઠકો પર આગળ ચાલી રહી છે.

ઝારગ્રામમાં ભાજપ ચારેય બેઠકો પર આગળ ચાલી રહી છે. ઝારગ્રામ આ ચૂંટણીમાં ખૂબ ચર્ચામાં રહ્યું. પીએમ મોદીએ અહીં એક દુકાન પર રોકાઈને ઝાલમુરી ખાધી હતી.

ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જી આગળ છે. નંદીગ્રામથી સુવેન્દુ બેનર્જીને લીડ છે. જ્યારે આરજી કર રેપ પીડિતાની માતા રત્ના દેબનાથને આગળ છે.

મતગણતરી દરમિયાન કોને લીડ, કોણ પાછળ, કઈ પાર્ટીની કેટલી બેઠકો, દિગ્ગજોમાં કોની હાર-જીત; પળેપળનો હાલ ભાસ્કર એપ પર Live ટેલીમાં જોઈ શકો છો.

Aniket Shah
Author: Aniket Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

વડોદરા કોર્પોરેશનની ચૂંટણી કયો પક્ષ જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved