વિરાટે કહ્યું- હું ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવા માગું છું:BCCIએ કહ્યું, તમે હજુ એકવાર વિચારો; રોહિત-વિરાટે 10 મહિના પહેલાં T-20માંથી સાથે નિવૃત્તિ લીધી હતી 2025-05-10
રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લીધું:ઇંગ્લેન્ડના પ્રવાસ કેપ્ટનશીપ પરથી દૂર કરાશે તેવી અટકળો હતી; વન-ડે રમવાનું ચાલુ રાખશે 2025-05-07
દુબઈ બાદ વડોદરામાં ઓસ્ટ્રેલિયાને હરાવવા ભારત સજ્જ:IMLની મેચમાં ‘માસ્ટર બ્લાસ્ટર’ને રમતો જોવા ક્રિકેટ રસિકોમાં ભારે ક્રેઝ, 1500 અને 5000ના દરની ટિકિટ સોલ્ડ આઉટ 2025-03-05
IND vs AUS: માનો કે આજે ઓસ્ટ્રેલિયા સામે ભારત જીત્યું, તો શું ચેમ્પિયન્સ ટ્રોફીનો પુરસ્કાર પાક્કો? 2025-03-04
IMLની મેચમાં રાહુલ શર્માની હેટ્રિક:’આ સ્પેશિયલ મુમેન્ટને મારી દીકરીને સમર્પિત કરું છું, ઈન્ડિયા ચેમ્પિયન ટ્રોફીમાં સેમી ફાઇનલ જીતશે તો ફાઈનલ પણ જીતશે’ 2025-03-02
15 વર્ષ પછી માસ્ટરબ્લાસ્ટરને રમતો જોવા પ્રેક્ષકો આતુર:આજે IMLની બીજી ઈન્ડિયન માસ્ટર્સ અને સાઉથ આફ્રિકા માસ્ટર્સ વચ્ચે મેચ, 1500 અને 7000ની ટિકિટ સોલ્ડ આઉટ 2025-03-01
સચિને ગુજરાતી ભોજનની જયાફત માણી:ઇન્ડિયા માસ્ટર્સના કેપ્ટન તેંડુલકરે હોટલ તાજ વિવાંતામાં કઢી-ખીચડી, રીંગણનો ઓળો સહિતની વાનગી જમ્યા, ઇરફાન પઠાણે ઘરનું ભોજન લીધુ 2025-02-27