1. રાજ્યનું વાતાવરણ
રાજ્યના કયા-કયા વિસ્તારોમાં હળવો વરસાદ અને મેઘ ગર્જનાની આગાહીને ગ્રાફિક્સની મદદથી સમજીએ.
2. રાજ્યમાં 26 ડિસેમ્બરે કેવું રહેશે વાતાવરણ
રાજ્યમાં 26 ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે 25% હળવો વરસાદ પડી શકે છે. ત્યારે બાકીના વિસ્તારોમાં કોઇ માવઠાની શક્યતા નથી.
3. રાજ્યમાં 27 ડિસેમ્બરે કેવું રહેશે વાતાવરણ
રાજ્યમાં 27 ડિસેમ્બરે પણ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે 25% હળવો વરસાદ પડી શકે છે. ત્યારે બાકીના વિસ્તારોમાં કોઇ માવઠાની શક્યતા નથી.
4. રાજ્યમાં 28 ડિસેમ્બરે કેવું રહેશે વાતાવરણ
28 ડિસેમ્બર 2024 રે રાજ્યના કચ્છ, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ સહિત દાદરા અને નગર હવેલીમાં ગાજવીજ સાથે 25% સુધી હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે બાકીના વિસ્તારોમાં કોઈ માવઠાની સંભાવના નથી.
5. રાજ્યમાં 26 ડિસેમ્બરે કેવું રહેશે વાતાવરણ
રાજ્યમાં 26 ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં હળવી મેઘ ગર્જના માટે અપડેટ રહેવા હવામાન વિભાગે પૂર્વાનુમાન છે. ત્યારે બાકીના વિસ્તારોમાં વાતાવરણ ચોખ્ખું રહી શકે છે.
6. રાજ્યમાં 27 ડિસેમ્બરે કેવું રહેશે વાતાવરણ
રાજ્યમાં 27 ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં હળવી મેઘ ગર્જના માટે અપડેટ રહેવા હવામાન વિભાગે પૂર્વાનુમાન છે. ત્યારે બાકીના વિસ્તારોમાં વાતાવરણ ચોખ્ખું રહી શકે છે.