સાઉદી અરેબિયાના જેદ્દાહમાં 2-દિવસીય IPL મેગા ઓક્શનમાં 10 ફ્રેન્ચાઇઝીએ રૂ. 639.15 કરોડનો ખર્ચ કર્યો હતો. ઓક્શનમાં 182 ખેલાડી વેચાયા હતા, જેમાંથી 62 વિદેશી ખેલાડી છે. રિષભ પંત ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો. તેને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)એ 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. | સાઉદી અરેબિયાના જેદ્દાહમાં 2-દિવસીય IPL મેગા ઓક્શનમાં 10 ફ્રેન્ચાઇઝીએ રૂ. 639.15 કરોડનો ખર્ચ કર્યો હતો. હરાજીમાં 182 ખેલાડીઓ વેચાયા હતા, જેમાંથી 62 વિદેશી ખેલાડીઓ છે. રિષભ પંત ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો. તેને લખનઉ સુપર જાયન્ટ્સ (એલએસજી) એ 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે ખેલાડીઓનીIPL Auction 2025: Most Expensive Player, Players List | Price Tax Details