Vadodara News Network

ફરીથી સોનાની કિંમતમાં ઉછાળો, જોઇ લેજો આજના રેટ, પછી જ ખરીદવા જજો!

સોનાની કિંમતમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો છે. જેથી સામાન્ય માણસ માટે તે ખરીદવું લગભગ અશક્ય થઈ ગયું છે. સોનાના ભાવમાં વધારો આંતરરાષ્ટ્રીય બજારોમાં બદલાવ, સ્થાનિક માંગ અને આર્થિક સ્થિતિ પર નિર્ભર છે. ખાસ કરીને લગ્નની સિઝનમાં અને તહેવારોમાં સોનાની ખરીદી અને કિંમતમાં વધારો નોંધાય છે.

ભારતમાં તાજેતરમાં સોનાના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે જેના કારણે લોકો માટે તેને ખરીદવું મોંઘું બન્યું છે. આ વધારો આંતરરાષ્ટ્રીય બજારોમાં થતા ફેરફારો, સ્થાનિક માંગ અને આર્થિક પરિસ્થિતિઓ સાથે જોડાયેલો છે. ખાસ કરીને લગ્ન અને તહેવારોની મોસમમાં સોનાની ખરીદીમાં વધારો થાય છે. આ વધેલા ભાવોની અસર તમામ મોટા શહેરોમાં જોવા મળી રહી છે. ચાલો જાણીએ કે ભારતના વિવિધ શહેરોમાં આજે સોનાનો ભાવ શું છે.

24 કેરેટ સોનાનો ભાવ 550 રૂપિયાના વધારા સાથે 86770 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 79550 રૂપિયા છે જેમાં પણ 500 રૂપિયાનો વધારો નોંધાયો છે.

અમદાવાદ

24 કેરેટ સોનાનો ભાવ 550 રૂપિયાના વધારા સાથે 86670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 79450 રૂપિયા છે જેમાં 500 રૂપિયાનો વધારો નોંધાયો છે.

મુંબઈ

24 કેરેટ સોનાનો ભાવ 550 રૂપિયાના વધારા સાથે 86620 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 79400 રૂપિયા છે જેમાં 500 રૂપિયાનો વધારો નોંધાયો છે.

લખનૌ

24 કેરેટ સોનાનો ભાવ 550 રૂપિયાના વધારા સાથે 86770 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે

22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 79550 રૂપિયાના છે જેમાં 500 રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો છે.

પટના

24 કેરેટ સોનાનો ભાવ 550 રૂપિયાના વધારા સાથે 86670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 79450 રૂપિયાન છે જેમાં 500 રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો છે.

જયપુર

24 કેરેટ સોનાનો ભાવ 550રૂપિયાના વધારા સાથે 86770 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 79550 રૂપિયા છે જેમાં 500 રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો છે.

નોઇડા

24 કેરેટ સોનાનો ભાવ 550 રૂપિયાના વધારા સાથે 86770 પ્રતિ 10 ગ્રામ છે.

22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 79550 રૂપિયા છે જેમાં 500 રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો છે.

ઇન્દોર

24 કેરેટ સોનાનો ભાવ 550રૂપિયાના વધારા સાથે 86670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 79450 રૂપિયા છે જેમાં 500 રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો છે.

કાનપુર

24 કેરેટ સોનાનો ભાવ 550 રૂપિયાના વધારા સાથે 86770 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 79550 રૂપિયા છે જેમાં 500 રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો છે.

ગાઝિયાબાદ

24 કેરેટ સોનાનો ભાવ 550 રૂપિયાના વધારા સાથે 86770 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 79550 રૂપિયા છે જેમાં 500 રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો છે.

ગુરુગ્રામ

24 કેરેટ સોનાનો ભાવ 550 રૂપિયાના વધારા સાથે 86770 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 79550 રૂપિયા છે જેમાં 500 રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો છે.

મેરઠ

24 કેરેટ સોનાનો ભાવ 550રૂપિયાના વધારા સાથે 86770 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 79550 રૂપિયા છે જેમાં 500 રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો છે.

Jay Sharma
Author: Jay Sharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ:અમદાવાદ વિમાની દુર્ઘટનાનો ભોગ બનેલ આત્માઓની શાંતિ અર્થે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં સંતો અને વિદ્યાર્થીઓની ભગવાન સ્વામી નારાયણને પ્રાર્થના કરી

તમારો અભિપ્રાય

બિહાર વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved