શહેરના વાસણા રોડ ડિ-માર્ટ જંક્શન પર બનનાર| ફ્લાયઓવર બિ્રજના વિરોધમાં સ્થાનિકો છેક સુધી લડી લેવા માટે હજુ પણ મક્કમ છે. સ્થળ ઉપર વિરોધ પ્રદર્શન| કર્યા બાદ પોસ્ટર વોર પણ ફાટી નીકળ્યું હતું. છતાં પાલિકા| બિ્રજ બનાવવા| માટે મક્કમ છે, તો બીજી તરફ| સ્થાનિકો વધુ એક વખત ધારાસભ્યને સાથે રાખીને પાલિકાની| કચેરીએ પહોંચ્યા હતા અને સિટી એનિ્જનિયરને બિ્રજ ન બનાવવા રજૂઆત કરી હતી.
એનિ્જનિયરે અધિકારી સાથે ટેકનિકલ રજૂઆત કરી| ધારાસભ્ય ચૈતન્ય દેસાઇએ જણાવ્યું કે, એક મહિના પહેલા અમે વાસણા ફ્લાયઓવર બિ્રજને લઇને મ્યુનિસિપલ કમિશનરને મળવા આવ્યા હતા. સ્થાનિકોને જે પ્રશ્નો હતા તેના ઉકેલ માટે મળ્યા હતા. આજે પણ| એક મહિલા એનિ્જનિયરને સાથે રાખી સીટી એનિ્જનિયર અલ્પેશ મજમુદારને રજૂઆત કરવામાં આવી છે.| એનિ્જનિયરે અધિકારી સાથે ટેકનિકલ રજૂઆત કરી છે.| સમાધાન લાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. સ્થાનિકોનો વિરોધ છે કે, બિ્રજ ન થવો જોઇએ અને સરકારનું કહેવું| છે કે, બિ્રજ બનવો જોઇએ. સરકાર પણ જાણી, સમજીને| નિર્ણય પર આવ્યા હશે, એટલે બંને તરફે એક સમજુતી | થાય. સિટી એનિ્જનિયરે નાગરિકોની વાત સાંભળી છે.
લોકોની મુશ્કેલી હલ થવાની જગ્યાએ વધશે આરિ્કટેક્ટ જ્યોત િ ગીલે જણાવ્યું હતું કે, તેમનું કહેવું છે| કે, આ રોડ 24 મીટરનો છે, તો હાલની સિ્થતીએ આ રોડ| 24 મીટરનો નથી. 24 મીટરના રોડ પર બિ્રજ બનાવવો યોગ્ય નથી. કારણકે નીચે સરિ્વસ અને પારિ્કંગની જગ્યા નહીં મળે. જે સંકળામણ વધારશે, સ્થાનિક લોકો માટે સમસ્યા હળવી થવાની જગ્યાએ તેમની મુશ્કેલીમાં વધારો થશે. સાથે જ અવર-જવર કરતા લોકો માટે પણ મુશ્કેલી| સર્જાશે. અર્બન પ્લાનીંગની વાત કરીએ તો મોટા પ્રમાણમાં સારાઇ (લાર્જર ગુડ઼) જોવામાં આવે છે. તે હિસાબથી યોગ્ય ટ્રાફિક અવજ-જવર અનુસાર જ બિ્રજ બનાવાય| છે, જે અહિંયા નથી. ભવિષ્યમાં પણ શક્યતાઓ ઓછી| છે. જે જરૂરિયાતને| આગળ ધરીને તેઓ આ બિ્રજ બનાવી રહ્યા છે તે આજની સિ્થતિએ નથી. લોકો પાસે જવા| માટે વૈકલિ્પક રસ્તાઓ હોવાના કારણે અહિંયા ટ્રાફિકની સમસ્યા નહીં સર્જાય.|