આગામી તા. 19 જાન્યુઆરીનાં રોજ યોજાનાર ભરતી પરીક્ષા યોજાવાની છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની આસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષામાં સંમતિ પત્ર લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભરતી પરીક્ષા યોજાનાર છે. તેમજ પરીક્ષા બાદ ઉમેદવારોને ફી પરત કરવામાં આવશે. તેમજ આગામી તા. 27 ડિસેમ્બર સુધી સંમતી પત્ર ભરી શકાશે. તેમજ જીપીએસસીનાં ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું.