મંગળવારે ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ડીંગ લિરેન વચ્ચે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની બીજી રમત ડ્રો રહી હતી. લિરેને 25 નવેમ્બરે પહેલી ગેમમાં ગુકેશને હરાવ્યો હતો. 14 ગેમ સુધી ચાલેલી મેચમાં લિરેનનો સ્કોર 1.5 અને ગુકેશનો સ્કોર 0.5 છે. | મંગળવારે ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ડીંગ લિરેન વચ્ચે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની બીજી રમત ડ્રો રહી હતી. લીરેને 25 નવેમ્બરે પહેલી ગેમમાં ગુકેશને હરાવ્યો હતો. 14 ગેમ સુધી ચાલેલી મેચમાં લિરેનનો સ્કોર 1.5 અને ગુકેશનો સ્કોર 0.5 છે. FIDE વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ 2024World Chess Championship – Gukesh draws second game