પ્રખ્યાત સંગીતકાર એ.આર. રહેમાનને ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રહેમાનને ઇમર્જન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની એન્જિયોગ્રાફી ચાલી રહી છે. ડોક્ટરોની એક ટીમ નજીકથી નજર રાખી રહી છે.
તેમની ટીમે કહ્યું હતું કે આ રોજાને કારણે થતા ડિહાઇડ્રેશનને કારણે પણ હોઈ શકે છે.
