Vadodara News Network

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર

Gujarat Election 2025 : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાંની સાથે જ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. રાજકીય પક્ષો હવે પ્રચારની સાથે ઉમેરવારો ને લઈ પણ કમર કસી છે. આ દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે, ભાજપ દ્વારા કેટલાક ઉમેદવારોને ફોર્મ ભરવા સૂચના અપાઈ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોને નામો જાહેર થયા પહેલા જ ફોર્મ ભરવા સૂચના અપાઈ હોવાનું પણ સામે આવ્યું છે.

Jay Sharma
Author: Jay Sharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

દિલ્હી વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved