ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ફરી એકવાર ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગયો છે. ICCએ બુધવારે નવી રેન્કિંગ જાહેર કરી છે. | ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ફરી એકવાર ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગયો છે. ICCએ બુધવારે નવી રેન્કિંગ જાહેર કરી. બુમરાહે તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં આઠ વિકેટ ઝડપી હતી. બુમરાહને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યોJasprit Bumrah Yashasvi Jaiswal Virat Kohli Ravindra Jadeja ICC Test Ranking 2024 Update | IND VS AUS