દેવેન્દ્ર ફડણવીસ જ CM બનશે, શિંદે ડેપ્યુટી CM બનશે:કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો, આવતીકાલે સાંજે 5 વાગ્યે શપથ સમારોહ 2024-12-04
આવતીકાલે CM સહિતનું મંત્રીમંડળ દિલ્હી જશે:PM મોદી અને અમિત શાહ સાથે પાટીલના ભોજન સમારંભમાં હાજરી આપશે, ફેરવેલ પાર્ટી હોવાની ચર્ચા, ડિસે.ના અંતે મળશે નવા પ્રદેશ પ્રમુખ 2024-12-03
સરપ્રાઇઝ ઓન ધ વે…:મહારાષ્ટ્રમાં CM પદ માટે રૂપાણીનું મોટું નિવેદન, શિંદે હોસ્પિટલ પહોંચ્યા; તબિયત પર કહ્યું- હું ઠીક છું 2024-12-03
સીતારમણ-રૂપાણીની હાજરીમાં નક્કી થશે મહારાષ્ટ્ર CM:ભાજપ પ્રદેશ પ્રમુખ બાવનકુલે શપથવિધિનું નિરીક્ષણ કરવા પહોંચ્યા; શિંદેએ કહ્યું- જનતાના મનમાં તો હું જ મુખ્યમંત્રી 2024-12-02
પદયાત્રા દરમિયાન કેજરીવાલ પર પ્રવાહી ફેંક્યું:આરોપીને સમર્થકોએ માર માર્યો; પોલીસે અટકાયત કરી; AAPએ કહ્યું- ભાજપે હુમલો કર્યો 2024-11-30
શિવસેનાએ CMના બદલે ગૃહ અને નાણાં મંત્રાલય માગ્યું:ભાજપ આપવા તૈયાર નથી, જેના કારણે મુંબઈમાં યોજાનારી મહાયુતિની બેઠક ટળી 2024-11-29
અશ્વિની વૈષ્ણવે કહ્યું- વલ્ગર કન્ટેન્ટ રોકવા માટે કડક કાયદો બનાવો: આપણી સંસ્કૃતિ અને આ કન્ટેન્ટ જ્યાંથી આવી રહ્યું છે તેમાં ઘણો તફાવત 2024-11-28
અજમેર-દરગાહમાં શિવ મંદિરના દાવાની અરજી કોર્ટે સ્વીકારી: અદાલતે કેસને સાંભળવા યોગ્ય ગણ્યો; દરગાહ કમિટી સહિત 3 પક્ષકારોને નોટિસ 2024-11-28