ગેંગરેપના આરોપીઓને પકડવા પોલીસ 25 કિમી દરિયામાં ગઈ:નવાબંદર પોલીસે મેસેજ મોકલ્યો કે દરિયામાં તોફાન આવે છે, બોટ પાછી ફરી ને બળાત્કારીઓ પકડાયા 2025-10-10
વોર્ડ નં-2ના કોર્પોરેટર રાજેશ મોરડિયા વિરુદ્ધ ભ્રષ્ટાચારનો ગુનો નોંધાયો:કુલ આવકની સરખામણીમાં 68.50% વધુ અપ્રમાણસર મિલકત વસાવી, અગાઉ આર્થિક ગેરરીતિના કારણે AAPએ સસ્પેન્ડ કર્યા હતા 2025-10-09
વડોદરા પાલિકાની કાર્યવાહીમાં વિક્ષેપ, પોલીસનો લાઠીચાર્જ:આજવા રોડના ફાતિમા કોમ્પ્લેક્સ પાસે રસ્તો ખુલ્લો કરાતા વિરોધ; પાલિક, પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ 2025-10-09
1687 ભારતીયોની કુલ સંપત્તિ ₹167 લાખ કરોડ:દેશના GDPના અડધા ભાગ જેટલું; અંબાણી પરિવાર ₹9.55 લાખ કરોડ સાથે સૌથી ધનિક 2025-10-02
નવરાત્રિ પહેલા વરસાદનો વધુ એક રાઉન્ડ:સુરત-ડાંગ અને નવસારી સહિત 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, દ. ગુજરાતમાં વધુ જોર હશે 2025-09-11
ગુજરાતમાં વધુ 8 શહેરમાં પોલીસ કમિશનર નિમાશે:રેન્જ વધીને 11 થશે, ગાંધીનગરને કમિશનરેટ આપવાની લાંબા સમયથી ચાલી રહેલી કાર્યવાહીમાં મહેસાણા, ભાવનગર અને જામનગર પણ જોડાયા 2025-09-04
હવે બે GST ટેક્સ સ્લેબ, 5 અને 18 ટકા: દૂધ, રોટલી, પીત્ઝા GST મુક્ત; કેન્સર-અન્ય ગંભીર રોગની દવાઓ 12ની જગ્યાએ 5 ટકા, હેલ્થ-લાઇફ ઈન્સ્યોરન્સ ટેક્સ ફ્રી 2025-09-04