હૃદય-લિવર પોલીસ પાયલોટિંગથી અમદાવાદ પહોંચ્યાં:વડોદરમાં 47 વર્ષીય દર્દી બ્રેઇનડેડ જાહેર થતાં પરિવારે બે કિડની, લિવર, હૃદય અને આંખોનું દાન કરી છ લોકોનાં જીવનમાં પ્રકાશ પાથર્યો 2024-12-13
કાતિલ ઠંડીમાં માઉન્ટ આબુ થીજી ગયું:સતત ચોથા દિવસે તાપમાનનો પારો માઇનસ 4 ડિગ્રી, પાર્ક કરેલા વાહનો પર બરફ જામ્યો 2024-12-13
અલ્લુ અર્જુનને 14 દિવસની જેલ:નીચલી કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો, હવે તેલંગાણા હાઇકોર્ટમાં સુનાવણી ચાલુ, શાહરુખ ખાનના કેસનો થયો ઉલ્લેખ 2024-12-13
મોદી કેબિનેટે ‘વન નેશન-વન ઈલેક્શન’ બિલને મંજૂરી આપી:આવતા અઠવાડિયે સંસદમાં રજૂ કરવામાં આવશે; જો બિલ પાસ થશે તો ગુજરાતમાં ચૂંટણી વહેલી આવશે 2024-12-12
નિરમા યુનિવર્સિટીમાં રિસર્ચ ઇવેન્ટ યોજાઈ:IISER પુણે અને જાણીતી સંસ્થાઓના પ્રતિષ્ઠિત નિષ્ણાતોએ ભાવિ ઇનોવેટર્સને માર્ગદર્શન આપ્યું 2024-12-12
દશેરાના દિવસે મહેલ પાસેની દરગાહ પર ચાદર ચઢાવે છે રાજપરિવાર:1 રૂપિયો લઈને કરોડોની સંપત્તિ આપી દીધી, ગુજરાતમાં વસેલા રાજા ભોજના વંશજોની કહાની 2024-12-12
કડકડતી ઠંડીમાં શાળાનો સમય મોડો કરવા માગ:વડોદરના વાલીઓએ કહ્યું- વહેલા સમયથી બાળકો બીમાર થાય છે, શિક્ષણમંત્રીને પત્ર લખી રજૂઆત કરી 2024-12-12
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ બુલેટ ગતિએ:ગુજરાતમાં વાયડક્ટ પર જાપાનથી ખરીદેલા પાટાનું વેલ્ડિંગ શરૂ, 200-200 મીટરના પાટા બનાવાયા, 60 કિમીનું કામ પૂર્ણ 2024-12-10
18 વર્ષીય યુવકનું ઇન્જેક્શનના ઓવરડોઝથી મોત:મિત્રએ મજા આવશે કહીને મિડાઝોલમના નશાને રવાડે ચડાવ્યો, વિદ્યાર્થીએ 3MLનો ડોઝ લીધો ને મિનિટોમાં જ ખેલ ખતમ, આ છે જોખમ 2024-12-10
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના અમદાવાદમાં પડઘા:હિન્દુ સંગઠનો, સંત સમિતિ અને ભાજપનું વિરોધપ્રદર્શન, માનવસાંકળ રચી ચિન્મયદાસ મહારાજને મુક્ત કરાવવાની માગ કરી 2024-12-10