આજથી RTEમાં એડમિશન માટે ફોર્મ ભરાવાનું શરૂ:રાજ્યના 40 શહેર-જિલ્લાની ખાનગી સ્કૂલોની 93,527 સીટ પર ધો.1માં બાળકોને પ્રવેશ મળશે, આ 13 કેટેગરીને અગ્રતા અપાશે 2025-02-28
સચિને ગુજરાતી ભોજનની જયાફત માણી:ઇન્ડિયા માસ્ટર્સના કેપ્ટન તેંડુલકરે હોટલ તાજ વિવાંતામાં કઢી-ખીચડી, રીંગણનો ઓળો સહિતની વાનગી જમ્યા, ઇરફાન પઠાણે ઘરનું ભોજન લીધુ 2025-02-27
આજથી ધો.10-12ની પરીક્ષાનો પ્રારંભ:ધોરણ 10ની પરીક્ષા શરૂ, વિદ્યાર્થીઓને તિલક અને ફૂલ આપી કેન્દ્ર પર પ્રવેશ અપાયો; કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે 2025-02-27
દિલ્હીમાં શપથના 4 કલાકમાં જ વિભાગોની વહેંચણી:CMએ ગૃહ-નાણાં મંત્રાલય પોતાની પાસે રાખ્યાં; પ્રવેશ વર્મા ડે. CM, શિક્ષણ-પરિવહન અને PWD વિભાગ મળ્યા 2025-02-20
કરજણ નગર પાલિકાનું રિઝલ્ટ: 19 બેઠક જીતી કરજણમાં ભાજપનું બહુમતી, આમ આદમી પાર્ટીએ 8 બેઠક જીતી, કોંગ્રેસનો સફાયો 2025-02-18
સિહોર GIDCની રોલિંગ મિલમાં બ્લાસ્ટ:ચાર શ્રમિકો ગંભીર રીતે દાઝતા સારવાર માટે ખસેડાયા, પોલીસે સ્થળની આસપાસનો વિસ્તાર સીલ કર્યો 2025-02-16