દિલ્હીમાં પાટીલના નિવાસસ્થાને ‘સ્નેહમિલન’નું આયોજન:PM મોદી સહિત ગુજરાતના સાંસદો, ધારાસભ્યો અને NDA નેતાઓેએ ડિનરમાં હાજરી આપી, શાહ અને નડ્ડા પણ હાજર રહ્યા 2024-12-04
9 લાખ સરકારી કર્મચારી-પેન્શનર્સ માટે ખુશખબર:રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કર્યો, જુલાઈથી નવેમ્બરનું એરિયર્સ ડિસેમ્બરના પગારમાં મળશે 2024-12-04
રાહુલ-પ્રિયંકાને સંભલ જતા પોલીસે અટકાવ્યા:ગાઝીપુર બોર્ડર પર બેરિકેડિંગ, રાહુલે કહ્યું- હું પોલીસની ગાડીમાં જવા તૈયાર છું; 5 કિમી લાંબો ટ્રાફિકજામ 2024-12-04
પંજાબના પૂર્વ ડેપ્યુટી CM પર જીવલેણ હુમલો:ગોલ્ડન ટેમ્પલની બહાર ફાયરિંગ, માંડ-માંડ બચ્યા સુખબીર સિંહ બાદલ, આરોપીની ધરપકડ 2024-12-04
યાત્રીગણ કૃપયા ધ્યાન દે…:પ્લાનમાં ફેરફાર બાદ ટિકિટ કેન્સલ કરવાની જરૂર નથી, અન્ય કોઈને ટ્રાન્સફર કરી શકશો; જાણો પ્રક્રિયા 2024-12-04
ખ્યાતિ હોસ્પિટલમાં ઓર્થો સર્જન વગર હાડકાંના ઓપરેશન થયાં:PMJAYના મુખ્ય ચીફ મેડિકલ ઓફિસર બજાજ અલાયન્સ રિજિયોનલ મેનેજર સહિત 4ને સમન્સ, જો હાજર ન થયા તો આરોપી બનાવાશે 2024-12-03
આવતીકાલે CM સહિતનું મંત્રીમંડળ દિલ્હી જશે:PM મોદી અને અમિત શાહ સાથે પાટીલના ભોજન સમારંભમાં હાજરી આપશે, ફેરવેલ પાર્ટી હોવાની ચર્ચા, ડિસે.ના અંતે મળશે નવા પ્રદેશ પ્રમુખ 2024-12-03
પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા 4નાં મોત:અંકલેશ્વર GIDCની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ, કેમિકલ પ્રોસેસ દરમિયાન સ્ટીમ પ્રેશર પાઇપ ફાટી 2024-12-03
સરપ્રાઇઝ ઓન ધ વે…:મહારાષ્ટ્રમાં CM પદ માટે રૂપાણીનું મોટું નિવેદન, શિંદે હોસ્પિટલ પહોંચ્યા; તબિયત પર કહ્યું- હું ઠીક છું 2024-12-03
ગોઝારો અકસ્માત ‘બે’ને ભરખી ગયો:વડોદરા-સાવલીના ઉદલપુર પાસે વહેલી સવારે બે બાઈક વચ્ચે અકસ્માત; એકજ ગામના બે યુવાનો સામસામે ભટકાતા બંનેના મોત 2024-12-02