પરિવાર પર વાત આવતા કોહલીનો પિત્તો ગયો:એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયન પત્રકારે જાણબહાર પત્ની-બાળકોની તસવીર લીધી, ડિલિટ કરવાનું કહેતા દલીલબાજી કરી 2024-12-19
અશ્વિનની ડ્રામેટિક એક્ઝિટ:ટી પહેલાં કોહલીને ભેટ્યો, ડ્રેસિંગરુમમાં ગયો, પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું આજે આ મારો છેલ્લો દિવસ હતો, ભારતનો બીજા નંબરનો સૌથી સફળ બોલર 2024-12-18
રાજકોટની યંગ પેરા સ્વિમરને રાષ્ટ્રપતિ હસ્તે એવોર્ડ:19 વર્ષીય દિવ્યાંગ નિતી સ્વિમિંગની 14 કેટેગરીમાં પારંગત; રાજ્યમાં સૌથી નાની વયે શ્રેષ્ઠ દિવ્યાંગજનનો રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યો 2024-12-09
એડિલેડમાં ટીમ ઈન્ડિયાની કપરી પરિસ્થિતિ:કેપ્ટન રોહિત શર્માનું ખરાબ ફોર્મ જારી, પંત પણ પેવેલિયન ભેગો થયો; ભારતે છઠ્ઠી વિકેટ ગુમાવી 2024-12-06
આખરે ભારતના દબાણથી પાકિસ્તાન ઝૂક્યું:ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલ પર હશે, ઈન્ડિયાની મેચ UAEમાં રમાશે; પાકિસ્તાને પણ મૂકી એક શરત 2024-11-30
પંત ભલે મોંઘો ખેલાડી હોય, પણ રકમ પૂરી નહીં મળે: વિદેશી પ્લેયર્સ પર બે ગણો ટેક્સ લાગશે; જાણો કયા ખેલાડીને કેટલા પૈસા મળશે 2024-11-28
બુમ…બુમ… બુમરાહનો ધમાકો…ટેસ્ટમાં નંબર-1 બોલર: જાડેજા ટેસ્ટમાં નંબર-1 ઓલરાઉન્ડર તરીકે યથાવત; યશસ્વી બેટિંગમાં બીજા સ્થાને પહોંચ્યો 2024-11-28