પોલીસ કમિશનર દ્વારા વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના 10 જવાનોની તાત્કાલિક અસરથી બદલી, 7ની વહિવટી કારણોસર બદલી કરાઈ.. 2024-12-07
ડો.પટોળિયાએ 22 દિવસ પોલીસને કેવી રીતે થાપ આપી?:એક સર્જરીના 2.50 લાખથી વધુ લેતો ડો. સંજય સસ્તી હોટલોમાં રહેતો, પત્નીના નંબરે ખેલ ખલાસ કર્યો, ધરપકડની ઇનસાઈડ સ્ટોરી 2024-12-06
‘1000 કરોડના ફ્રોડ કેસમાં તમારું નામ આવ્યું છે’:વડોદરાના સિનિયર સિટીઝન મહિલાને મુંબઈ પોલીસ અને EDના નામે ડિજિટલ અરેસ્ટ કરી 60 લાખ પડાવ્યા, તમે પણ ચેતજો 2024-12-06
વડોદરાવાસીઓની એક જ માંગ ‘ટેક્સ માફ કરો’:વડોદરામાં કોર્પોરેશનના પાપે લોકો પૂરના પાણીમાં ડૂબ્યા, કરોડોનું નુકસાન વેઠ્યું ને હવે વેરો ઉઘરાવીને દાઝ્યા પર ડામ 2024-12-04
નડિયાદના એક્સપ્રેસ હાઇવે પર ગંભીર અકસ્માત:પૂરપાટ જતી કારનું ટાયર ફાટી ગયું, ડિવાઈડર કુદી સામેથી આવતી ટ્રકમાં ભટકાતા ત્રણના મોત, બે ઘાયલ 2024-12-04
યાત્રીગણ કૃપયા ધ્યાન દે…:પ્લાનમાં ફેરફાર બાદ ટિકિટ કેન્સલ કરવાની જરૂર નથી, અન્ય કોઈને ટ્રાન્સફર કરી શકશો; જાણો પ્રક્રિયા 2024-12-04
ખ્યાતિ હોસ્પિટલમાં ઓર્થો સર્જન વગર હાડકાંના ઓપરેશન થયાં:PMJAYના મુખ્ય ચીફ મેડિકલ ઓફિસર બજાજ અલાયન્સ રિજિયોનલ મેનેજર સહિત 4ને સમન્સ, જો હાજર ન થયા તો આરોપી બનાવાશે 2024-12-03
ગોઝારો અકસ્માત ‘બે’ને ભરખી ગયો:વડોદરા-સાવલીના ઉદલપુર પાસે વહેલી સવારે બે બાઈક વચ્ચે અકસ્માત; એકજ ગામના બે યુવાનો સામસામે ભટકાતા બંનેના મોત 2024-12-02
અમદાવાદમાં પીધેલાએ સાઉથની ફિલ્મ જેવો અકસ્માત સર્જયો, CCTV:પૂરઝડપે આવતી ક્રેટા કાર હવામાં ઊડીને સામેથી આવતા એક્ટિવા સાથે અથડાઈ, બે યુવકોનાં ઘટનાસ્થળે જ મોત 2024-12-02