મોદીને જોઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો યુવક, VIDEO:હીરાબા અને નરેન્દ્ર મોદીનું પેઇન્ટિંગ લઈને આવ્યો હતો, PMએ પેઇન્ટિંગ પર ઓટોગ્રાફ આપ્યો 2025-03-08
મહિલા IPSના કારણે લાખો બાળકોને ગુડ ટચ-બેડ ટચની સમજ મળી:હવસખોરનો શિકાર બનતી બાળકીએ મેડમને કહ્યું- પેલા અંકલ તો રોજ મારી સાથે આવું કરે છે, ને 3 બાળકીની જિંદગી બચી 2025-03-08
દક્ષિણના વિકાસનો ફ્લાયઓવર:માંજલપુર-ખિસકોલી સર્કલને જોડતો રેલવે ઓવર બ્રિજ આખરે 5 વર્ષે આજે ખુલ્લો મુકાશે, 7 લાખ નાગરિકોનો સમય-ઇંધણ બચશે 2025-03-06
દુબઈ બાદ વડોદરામાં ઓસ્ટ્રેલિયાને હરાવવા ભારત સજ્જ:IMLની મેચમાં ‘માસ્ટર બ્લાસ્ટર’ને રમતો જોવા ક્રિકેટ રસિકોમાં ભારે ક્રેઝ, 1500 અને 5000ના દરની ટિકિટ સોલ્ડ આઉટ 2025-03-05
IMLની મેચમાં રાહુલ શર્માની હેટ્રિક:’આ સ્પેશિયલ મુમેન્ટને મારી દીકરીને સમર્પિત કરું છું, ઈન્ડિયા ચેમ્પિયન ટ્રોફીમાં સેમી ફાઇનલ જીતશે તો ફાઈનલ પણ જીતશે’ 2025-03-02
15 વર્ષ પછી માસ્ટરબ્લાસ્ટરને રમતો જોવા પ્રેક્ષકો આતુર:આજે IMLની બીજી ઈન્ડિયન માસ્ટર્સ અને સાઉથ આફ્રિકા માસ્ટર્સ વચ્ચે મેચ, 1500 અને 7000ની ટિકિટ સોલ્ડ આઉટ 2025-03-01
14 માર્ચથી ગુજરાતમાં આકરી ગરમી શરૂ થશે:માર્ચમાં 42 ડિગ્રીએ તાપમાન પહોંચવાનાં એંધાણ, 31 દિવસ ગુજરાતવાસીઓને પરસેવો જ નવડાવશે 2025-03-01
આજથી RTEમાં એડમિશન માટે ફોર્મ ભરાવાનું શરૂ:રાજ્યના 40 શહેર-જિલ્લાની ખાનગી સ્કૂલોની 93,527 સીટ પર ધો.1માં બાળકોને પ્રવેશ મળશે, આ 13 કેટેગરીને અગ્રતા અપાશે 2025-02-28
શ્રી નારાયણ વિદ્યાલય ફરી શરૂ કરવા માગ:વડોદરામાં વાલી-વિદ્યાર્થીઓ, શિક્ષકોના પોસ્ટરો સાથે ધરણાં 2025-02-27