રાજકોટની યંગ પેરા સ્વિમરને રાષ્ટ્રપતિ હસ્તે એવોર્ડ:19 વર્ષીય દિવ્યાંગ નિતી સ્વિમિંગની 14 કેટેગરીમાં પારંગત; રાજ્યમાં સૌથી નાની વયે શ્રેષ્ઠ દિવ્યાંગજનનો રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યો 2024-12-09
જંત્રીના સૂચિત વધારા સામે બિલ્ડરો મેદાનમાં:અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં રસ્તા પર ઉતર્યા, બિલ્ડર્સે કહ્યું- ‘જંત્રીમાં વધારો અધિકારીઓનું પાપ’ 2024-12-09
ત્રીજા માળેથી પુત્રને ફેંકી માતાએ પણ મોતની છલાંગ લગાવી:હિંમતનગરમાં ડોગ સ્કવોડમાં ફરજ બજાવતા પોલીસકર્મીની પત્ની-પુત્રનો નરોડામાં આપઘાત 2024-12-07
પોલીસ કમિશનર દ્વારા વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના 10 જવાનોની તાત્કાલિક અસરથી બદલી, 7ની વહિવટી કારણોસર બદલી કરાઈ.. 2024-12-07
ડો.પટોળિયાએ 22 દિવસ પોલીસને કેવી રીતે થાપ આપી?:એક સર્જરીના 2.50 લાખથી વધુ લેતો ડો. સંજય સસ્તી હોટલોમાં રહેતો, પત્નીના નંબરે ખેલ ખલાસ કર્યો, ધરપકડની ઇનસાઈડ સ્ટોરી 2024-12-06
‘1000 કરોડના ફ્રોડ કેસમાં તમારું નામ આવ્યું છે’:વડોદરાના સિનિયર સિટીઝન મહિલાને મુંબઈ પોલીસ અને EDના નામે ડિજિટલ અરેસ્ટ કરી 60 લાખ પડાવ્યા, તમે પણ ચેતજો 2024-12-06
વડોદરાવાસીઓની એક જ માંગ ‘ટેક્સ માફ કરો’:વડોદરામાં કોર્પોરેશનના પાપે લોકો પૂરના પાણીમાં ડૂબ્યા, કરોડોનું નુકસાન વેઠ્યું ને હવે વેરો ઉઘરાવીને દાઝ્યા પર ડામ 2024-12-04
નડિયાદના એક્સપ્રેસ હાઇવે પર ગંભીર અકસ્માત:પૂરપાટ જતી કારનું ટાયર ફાટી ગયું, ડિવાઈડર કુદી સામેથી આવતી ટ્રકમાં ભટકાતા ત્રણના મોત, બે ઘાયલ 2024-12-04
યાત્રીગણ કૃપયા ધ્યાન દે…:પ્લાનમાં ફેરફાર બાદ ટિકિટ કેન્સલ કરવાની જરૂર નથી, અન્ય કોઈને ટ્રાન્સફર કરી શકશો; જાણો પ્રક્રિયા 2024-12-04