15 વર્ષ પછી માસ્ટરબ્લાસ્ટરને રમતો જોવા પ્રેક્ષકો આતુર:આજે IMLની બીજી ઈન્ડિયન માસ્ટર્સ અને સાઉથ આફ્રિકા માસ્ટર્સ વચ્ચે મેચ, 1500 અને 7000ની ટિકિટ સોલ્ડ આઉટ 2025-03-01
14 માર્ચથી ગુજરાતમાં આકરી ગરમી શરૂ થશે:માર્ચમાં 42 ડિગ્રીએ તાપમાન પહોંચવાનાં એંધાણ, 31 દિવસ ગુજરાતવાસીઓને પરસેવો જ નવડાવશે 2025-03-01
આજથી RTEમાં એડમિશન માટે ફોર્મ ભરાવાનું શરૂ:રાજ્યના 40 શહેર-જિલ્લાની ખાનગી સ્કૂલોની 93,527 સીટ પર ધો.1માં બાળકોને પ્રવેશ મળશે, આ 13 કેટેગરીને અગ્રતા અપાશે 2025-02-28
શ્રી નારાયણ વિદ્યાલય ફરી શરૂ કરવા માગ:વડોદરામાં વાલી-વિદ્યાર્થીઓ, શિક્ષકોના પોસ્ટરો સાથે ધરણાં 2025-02-27
સચિને ગુજરાતી ભોજનની જયાફત માણી:ઇન્ડિયા માસ્ટર્સના કેપ્ટન તેંડુલકરે હોટલ તાજ વિવાંતામાં કઢી-ખીચડી, રીંગણનો ઓળો સહિતની વાનગી જમ્યા, ઇરફાન પઠાણે ઘરનું ભોજન લીધુ 2025-02-27
આજથી ધો.10-12ની પરીક્ષાનો પ્રારંભ:ધોરણ 10ની પરીક્ષા શરૂ, વિદ્યાર્થીઓને તિલક અને ફૂલ આપી કેન્દ્ર પર પ્રવેશ અપાયો; કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે 2025-02-27
સમરસ બોય્ઝ હોસ્ટેલના ભોજનમાં વંદો નીકળ્યો:વિદ્યાર્થીઓએ ભેગા થઈને હોબાળો મચાવ્યો, મેનેજમેન્ટ હાય હાયના નારા લગાવ્યા 2025-02-19
કરજણ નગર પાલિકાનું રિઝલ્ટ: 19 બેઠક જીતી કરજણમાં ભાજપનું બહુમતી, આમ આદમી પાર્ટીએ 8 બેઠક જીતી, કોંગ્રેસનો સફાયો 2025-02-18
વડોદરાથી મહાકુંભમાં જતી ખાનગી બસનો અકસ્માત:મધ્યપ્રદેશના દેવાસ પાસે દુર્ઘટના સર્જાતા 54 યાત્રાળુમાંથી 6ને ઈજા, ચારને પરત રવાના કરાયા 2025-02-17
એક હજાર ફૂવારા બનાવો:વડોદરા કોર્પોરેશનમાં સ્પોર્ટ્સ ક્વોટામાં નોકરીઓ આપવા કાઉન્સિલરોની રજૂઆત, ચેરમેને સ્પોર્ટ્સ પોલિસી બનાવવા સુચન કર્યું 2025-02-17