બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના અમદાવાદમાં પડઘા:હિન્દુ સંગઠનો, સંત સમિતિ અને ભાજપનું વિરોધપ્રદર્શન, માનવસાંકળ રચી ચિન્મયદાસ મહારાજને મુક્ત કરાવવાની માગ કરી 2024-12-10
નસબંધીકાંડમાં ‘ટાર્ગેટ’ આપ્યો હતો:તાલુકા હેલ્થ ઓફિસરની નોટિસ સામે આવી ‘વારંવાર સૂચના છતાં ઓપરેશનની કામગીરી શૂન્ય છે, હવે શિક્ષાત્મક કાર્યવાહી કરીશું’ 2024-12-09
GPSCની 9 પરીક્ષાની તારીખો જાહેર:અધિક સીટી ઈજનેર, ગ્રાહક સુરક્ષા અધિકારી સહિતની 9 જગ્યા માટે 23 ફેબ્રુઆરીએ પ્રાથમિક કસોટી લેવાશે, સંબંધિત વિષયની તારીખો અલગ અલગ 2024-12-09
પાર્કિંગ બબાલ મામલે બે જૂથ વચ્ચે પથ્થરમારો:નવાસારીમાં મોડીરાત્રે સૂત્રોચ્ચાર કરનાર 300 સામે ફરિયાદ, SP ખુદ દંડો લઈ પહોંચ્યા, કહ્યું-‘અફવા ફેલાવનાર સામે પણ કાર્યવાહી થશે’ 2024-12-09
રાજકોટની યંગ પેરા સ્વિમરને રાષ્ટ્રપતિ હસ્તે એવોર્ડ:19 વર્ષીય દિવ્યાંગ નિતી સ્વિમિંગની 14 કેટેગરીમાં પારંગત; રાજ્યમાં સૌથી નાની વયે શ્રેષ્ઠ દિવ્યાંગજનનો રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યો 2024-12-09
જંત્રીના સૂચિત વધારા સામે બિલ્ડરો મેદાનમાં:અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં રસ્તા પર ઉતર્યા, બિલ્ડર્સે કહ્યું- ‘જંત્રીમાં વધારો અધિકારીઓનું પાપ’ 2024-12-09
ત્રીજા માળેથી પુત્રને ફેંકી માતાએ પણ મોતની છલાંગ લગાવી:હિંમતનગરમાં ડોગ સ્કવોડમાં ફરજ બજાવતા પોલીસકર્મીની પત્ની-પુત્રનો નરોડામાં આપઘાત 2024-12-07
પોલીસ કમિશનર દ્વારા વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના 10 જવાનોની તાત્કાલિક અસરથી બદલી, 7ની વહિવટી કારણોસર બદલી કરાઈ.. 2024-12-07
ડો.પટોળિયાએ 22 દિવસ પોલીસને કેવી રીતે થાપ આપી?:એક સર્જરીના 2.50 લાખથી વધુ લેતો ડો. સંજય સસ્તી હોટલોમાં રહેતો, પત્નીના નંબરે ખેલ ખલાસ કર્યો, ધરપકડની ઇનસાઈડ સ્ટોરી 2024-12-06
‘1000 કરોડના ફ્રોડ કેસમાં તમારું નામ આવ્યું છે’:વડોદરાના સિનિયર સિટીઝન મહિલાને મુંબઈ પોલીસ અને EDના નામે ડિજિટલ અરેસ્ટ કરી 60 લાખ પડાવ્યા, તમે પણ ચેતજો 2024-12-06