

-
Aniket Shah
Posts

શિવસેનાએ CMના બદલે ગૃહ અને નાણાં મંત્રાલય માગ્યું:ભાજપ આપવા તૈયાર નથી, જેના કારણે મુંબઈમાં યોજાનારી મહાયુતિની બેઠક ટળી
મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાને લઈને પેચ ફસાઈ ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શિવસેના મુખ્યમંત્રીપદના બદલામાં ગૃહ અને નાણાં મંત્રાલયની માગ કરી રહી છે, તેથી શુક્રવારે...