

-
Jay Rabari
Posts

ગેંગરેપના આરોપીઓને પકડવા પોલીસ 25 કિમી દરિયામાં ગઈ:નવાબંદર પોલીસે મેસેજ મોકલ્યો કે દરિયામાં તોફાન આવે છે, બોટ પાછી ફરી ને બળાત્કારીઓ પકડાયા
બેન, તમે એ લોકોને ઓળખો છો? હા. નામ ખબર છે તણેયના… બોલો, કોણ કોણ હતું ? નરેન્દ્ર ઉર્ફે એકમનો કાળિયો સંજય ઉર્ફે કબૂતર અને અંશુ...

ગુજરાતમાં ત્રણ વર્ષમાં 9000 બળાત્કાર:ત્રણ ટકા આરોપીને પણ સજા નહીં, દુષ્કર્મની 60% ઘટના ગામડામાં નોંધાય છે, વિવિધ ગુનાના 8 હજાર આરોપી હજુ ફરાર
વિધાનસભા સત્રમાં ગુજરાત સરકારે આપેલી માહિતી મુજબ રાજ્યમાં રોજ સરેરાશ 2થી 3 હત્યા, દારૂ સંબંધિત 6.20 લાખથી વધુ કેસ નોંધાયા ગુજરાતમાં 3 વર્ષમાં દુષ્કર્મના 8849...

વડોદરામાં મોડીરાત્રે આગની બે ઘટના:પોલોગ્રાઉન્ડ પાસે ડામર પાથરવાના ટેન્કરમાં આગ લાગતા દોડધામ મચી, દરેશ્વરમાં દુકાન સળગી
વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને ગત રાત્રે બે આગના બનાવો અંગેના કોલ મળ્યા હતા. પહેલા બનાવમાં શહેરના પોલોગ્રાઉન્ડ પાસે આવેલા બગીખાના પાસે એક ડામર ભરેલ...

વોર્ડ નં-2ના કોર્પોરેટર રાજેશ મોરડિયા વિરુદ્ધ ભ્રષ્ટાચારનો ગુનો નોંધાયો:કુલ આવકની સરખામણીમાં 68.50% વધુ અપ્રમાણસર મિલકત વસાવી, અગાઉ આર્થિક ગેરરીતિના કારણે AAPએ સસ્પેન્ડ કર્યા હતા
સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.-2ના કોર્પોરેટર રાજેશભાઇ રાઘવભાઇ મોરડિયા વિરુદ્ધ સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે. દ્વારા ભ્રષ્ટાચારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે...

વડોદરા પાલિકાની કાર્યવાહીમાં વિક્ષેપ, પોલીસનો લાઠીચાર્જ:આજવા રોડના ફાતિમા કોમ્પ્લેક્સ પાસે રસ્તો ખુલ્લો કરાતા વિરોધ; પાલિક, પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ
વડોદરા મહાનગરપાલિકાની ટીમ પોલીસ સાથે આજે આજવા રોડ પર ફાતિમા કોમ્પ્લેક્સ, આયસા પાર્ક અને ઝેબન પાર્ક સોસાયટી પાસે રોડ ખુલ્લો કરાવવા પહોંચી હતી. આ દરમિયાન...

અજબ પ્રેમનો ગજબ કિસ્સો:સગીર પાકિસ્તાની પ્રેમી રણ પાર કરી કચ્છ પહોંચ્યાં, છોકરીએ કહ્યું- ‘મારા દાદાએ અમને હિન્દુસ્તાન ભાગી જવાનું કહ્યું હતું’
કચ્છમાં અજબ પ્રેમની ગજબ કહાની જેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં પાકિસ્તાનના થરપારકરના ઇસ્લામકોટના લસરી ગામનાં પ્રેમીપંખીડાં હાલ દરિયામાં ફેરવાયેલી રણ સરહદ પાર...

નવરાત્રિ પહેલા વરસાદનો વધુ એક રાઉન્ડ:સુરત-ડાંગ અને નવસારી સહિત 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, દ. ગુજરાતમાં વધુ જોર હશે
રાજ્યમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે...

હૃદય-લિવર પોલીસ પાયલોટિંગથી અમદાવાદ પહોંચ્યાં:વડોદરમાં 47 વર્ષીય દર્દી બ્રેઇનડેડ જાહેર થતાં પરિવારે બે કિડની, લિવર, હૃદય અને આંખોનું દાન કરી છ લોકોનાં જીવનમાં પ્રકાશ પાથર્યો
એક ગુજરાતી કહેવત છે કે હાથી જીવતો લાખનો અને મર્યા પછી સવા લાખનો! આ કહેવત હાથીના કિંમતી દાંતના કારણે પડી હોવાનું મનાય છે, પરંતુ માણસ...

કાતિલ ઠંડીમાં માઉન્ટ આબુ થીજી ગયું:સતત ચોથા દિવસે તાપમાનનો પારો માઇનસ 4 ડિગ્રી, પાર્ક કરેલા વાહનો પર બરફ જામ્યો
કાતિલ ઠંડા પવનની અસરથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. તો રાજસ્થાનમાં કડકડતી ઠંડી પડી રહી છે. બનાસકાંઠા જિલ્લાના અડીને આવેલા માઉન્ટ...

અલ્લુ અર્જુનને 14 દિવસની જેલ:નીચલી કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો, હવે તેલંગાણા હાઇકોર્ટમાં સુનાવણી ચાલુ, શાહરુખ ખાનના કેસનો થયો ઉલ્લેખ
હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં સાઉથના સુપરસ્ટાર અને ‘પુષ્પા 2’ એક્ટર અલ્લુ અર્જુન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે તેની ધરપકડ કરીહતી ને સેશન કોર્ટે...