Vadodara News Network

Jay Rabari

User banner image
User avatar
  • Jay Rabari

Posts

ખ્યાતિ હોસ્પિટલમાં ઓર્થો સર્જન વગર હાડકાંના ઓપરેશન થયાં:PMJAYના મુખ્ય ચીફ મેડિકલ ઓફિસર બજાજ અલાયન્સ રિજિયોનલ મેનેજર સહિત 4ને સમન્સ, જો હાજર ન થયા તો આરોપી બનાવાશે

ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડમાંથી કમાણી કરવા માટે કોઈપણ દર્દના દર્દીઓની એન્જિયોગ્રાફી અને એન્જ્યિોપ્લાસ્ટી કરવાના પગલે બે દર્દીના મોત નિપજ્યાં હતા. આ સમગ્ર કારનામાને પાર...

આવતીકાલે CM સહિતનું મંત્રીમંડળ દિલ્હી જશે:PM મોદી અને અમિત શાહ સાથે પાટીલના ભોજન સમારંભમાં હાજરી આપશે, ફેરવેલ પાર્ટી હોવાની ચર્ચા, ડિસે.ના અંતે મળશે નવા પ્રદેશ પ્રમુખ

વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત બાદ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે 23 નવેમ્બરના રોજ સુરત ખાતે પ્રદેશ પ્રમુખ તરીકેની જબદારીમાંથી...

પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા 4નાં મોત:અંકલેશ્વર GIDCની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ, કેમિકલ પ્રોસેસ દરમિયાન સ્ટીમ પ્રેશર પાઇપ ફાટી

અંકલેશ્વર જીઆઇડીસીમાં ફરી એકવાર ઔદ્યોગિક દુર્ઘટના બની છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં ચાર કામદારોના મોત નિપજ્યા હતા....

સરપ્રાઇઝ ઓન ધ વે…:મહારાષ્ટ્રમાં CM પદ માટે રૂપાણીનું મોટું નિવેદન, શિંદે હોસ્પિટલ પહોંચ્યા; તબિયત પર કહ્યું- હું ઠીક છું

મહારાષ્ટ્રમાં ભાજપની મહત્ત્વની બેઠક થઈ છે. બેઠકમાં શપથ ગ્રહણ અને સરકારની રચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. ભાજપના નેતા ગિરીશ મહાજને જણાવ્યું હતું કે આવતીકાલે...

સીતારમણ-રૂપાણીની હાજરીમાં નક્કી થશે મહારાષ્ટ્ર CM:ભાજપ પ્રદેશ પ્રમુખ બાવનકુલે શપથવિધિનું નિરીક્ષણ કરવા પહોંચ્યા; શિંદેએ કહ્યું- જનતાના મનમાં તો હું જ મુખ્યમંત્રી

મહારાષ્ટ્રમાં વિધાનસભા પક્ષની બેઠક માટે ભાજપે કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂક કરી છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય...

PM મોદી આજે સંસદમાં ફિલ્મ ‘સાબરમતી રિપોર્ટ’ જોશે:અદાણી મુદ્દે વિપક્ષે લોકસભા અને રાજ્યસભામાં હોબાળો મચાવ્યો; બંને ગૃહ 3 ડિસેમ્બર સુધી સ્થગિત

સંસદના શિયાળુ સત્રનો સોમવારે પાંચમો દિવસ છે. લોકસભામાં સવારે 11 વાગે કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હોબાળો શરૂ કરી દીધો હતો. વિપક્ષના નેતાઓએ વી વોન્ટ...

ફૂટબોલ મેચ દરમિયાન હિંસા, 100ના મોત:બંને ટીમના ફેન્સ વચ્ચે મારામારી થઈ, પોલીસ સ્ટેશન પણ બાળીને ખાક કર્યું; સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ

પશ્ચિમી આફ્રિકી દેશ ગિનીમાં એક ફૂટબોલ મેચ દરમિયાન હિંસા થઈ છે. અહીં ફેન્સની એકબીજા સાથે મારામારી થઈ ગઈ, જેમાં 100થી વધારે લોકોનાં મોત થયાં છે....

શું ભારતીય વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડશે?:7 લાખ વિદેશી વિદ્યાર્થીઓનાં માથે મોટું ધર્મસંકટ, કેનેડિયન સરકારે સ્ટુડન્ટ પરમિટમાં ફેરફાર કર્યો, જાણો સંપૂર્ણ માહિતી

કેનેડામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સંકટનાં વાદળો ઘેરાઈ રહ્યાં છે. લગભગ 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓ છે જેમને આવતા વર્ષે કેનેડા છોડવું પડી શકે...

ગોઝારો અકસ્માત ‘બે’ને ભરખી ગયો:વડોદરા-સાવલીના ઉદલપુર પાસે વહેલી સવારે બે બાઈક વચ્ચે અકસ્માત; એકજ ગામના બે યુવાનો સામસામે ભટકાતા બંનેના મોત

જિલ્લાના સાવલી તાલુકાના ઉદલપુર રોડ ઉપર ધોરેશ્વર મહાદેવ મંદિર પાસે આજે વહેલી સવારે બાઇક ઉપર જતાં એકજ ગામના બે યુવાનો સામસામે અથડાતા બંને યુવાનોના ઘટનાસ્થળે...

અમદાવાદમાં પીધેલાએ સાઉથની ફિલ્મ જેવો અકસ્માત સર્જયો, CCTV:પૂરઝડપે આવતી ક્રેટા કાર હવામાં ઊડીને સામેથી આવતા એક્ટિવા સાથે અથડાઈ, બે યુવકોનાં ઘટનાસ્થળે જ મોત

અમદાવાદ શહેરમાં પીધેલા કારચાલકોને પોલીસનો કે કાયદાનો કોઈ ડર જ ન હોય તે રીતે એક બાદ એક અકસ્માત સર્જી રહ્યા છે. શહેરના નરોડા દહેગામ રોડ...

તમારો અભિપ્રાય

બિહાર વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved