

-
Jay Rabari
Posts

પાર્કિંગ બબાલ મામલે બે જૂથ વચ્ચે પથ્થરમારો:નવાસારીમાં મોડીરાત્રે સૂત્રોચ્ચાર કરનાર 300 સામે ફરિયાદ, SP ખુદ દંડો લઈ પહોંચ્યા, કહ્યું-‘અફવા ફેલાવનાર સામે પણ કાર્યવાહી થશે’
નવસારીમાં દરગા રોડ નજીક બે પરિવાર વચ્ચે પાર્કિંગ બાબતે શરૂ થયેલો વિવાદ ગત રાત્રે ગરમાવો પામ્યો છે. ગઈકાલે વિવાદમાં એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ નોંધાયા પછી...

રાજકોટની યંગ પેરા સ્વિમરને રાષ્ટ્રપતિ હસ્તે એવોર્ડ:19 વર્ષીય દિવ્યાંગ નિતી સ્વિમિંગની 14 કેટેગરીમાં પારંગત; રાજ્યમાં સૌથી નાની વયે શ્રેષ્ઠ દિવ્યાંગજનનો રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યો
7 વર્ષની ઉંમરે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યુ, 9 વર્ષમાં જિલ્લા કક્ષાએથી રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવી. રાજકોટની યંગ પેરા સ્વિમર નિતી રાઠોડ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા બની...

જંત્રીના સૂચિત વધારા સામે બિલ્ડરો મેદાનમાં:અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં રસ્તા પર ઉતર્યા, બિલ્ડર્સે કહ્યું- ‘જંત્રીમાં વધારો અધિકારીઓનું પાપ’
રાજ્ય સરકાર દ્વારા જંત્રીના સૂચિત દરમાં કરાયેલા તોતિંગ વધારાની સામે બિલ્ડર્સે હવે સરકાર સામે બાંયો ચડાવી છે. સરકારે વાંધા અરજી રજૂ કરવા માટેની મુદત તો...

જૂનાગઢ-વેરાવળ હાઇવે પર ગંભીર અકસ્માત:બે કાર વચ્ચે ટક્કર થતાં સાત લોકોનાં મોત, ગેસનો બાટલો ફાટતાં બાજુના ઝૂંપડામાં પણ આગ લાગી
રાજ્યમાં સતત રોડ અકસ્માતોમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે આજે વહેલી સવારે જૂનાગઢના માળિયા હાટીના નજીક આવેલા ભંડુરી પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા સાત...

સામખિયાળી હાઇવે પર એરંડિયા તેલની રેલમછેલ:વાહનો સ્લીપ થતાં અફરાતફરી મચી, હાથમાં જે વાસણ આવ્યું એ લઈ એરંડિયું લેવા લોકોની પડાપડી
કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળી પાસે આજે સવારે પાલનપુર તરફથી આવતા કન્ટેનર ટ્રેલરમાં અચાનક તેલ ભરેલી બેગ ફૂટી જતાં એમાં રહેલું તેલ રસ્તા ઉપર ઢોળાઇ જવા પામ્યું...

ત્રીજા માળેથી પુત્રને ફેંકી માતાએ પણ મોતની છલાંગ લગાવી:હિંમતનગરમાં ડોગ સ્કવોડમાં ફરજ બજાવતા પોલીસકર્મીની પત્ની-પુત્રનો નરોડામાં આપઘાત
અમદાવાદમાં આજે (7 ડિસેમ્બર) નરોડા વિસ્તારમાં ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં એક માતાએ તેના સાત વર્ષના દીકરા સાથે ત્રીજા માળેથી કુદકો મારીને...

રેખાએ તેના જીવનના મિસ્ટ્રી મેનનો ઉલ્લેખ કર્યો:અર્ચના પુરણ સિંહના સવાલ પર કહ્યું- શું તમે નથી જાણતા કે તે કોણ છે?
અર્ચના પુરણ સિંહે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર રેખા સાથે તેના બાળપણ અને મેકઅપ રૂમના કિસ્સા શેર કર્યા છે. તેણે કહ્યું કે, મારા માટે રેખાજી...

EPFOના નવા પ્રોવિડન્ટ ફંડના નિયમો
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ પ્રોવિડન્ટ ફંડ (PF) ક્લેમ માટે નવા નિયમો રજૂ કર્યા છે, જેમાં કેટલીક વિશેષ શ્રેણીના કર્મચારીઓ માટે આધાર કાર્ડ ફરજિયાત...

અમદાવાદથી રાજકોટ માત્ર 20 મિનિટમાં જ…:ફાસ્ટ હાઇપરલૂપ ટ્રેકથી 30 મિનિટમાં જ 350 કિમીની સફર થશે
ભારત હવે ભવિષ્યને ધ્યાનમાં રાખીને અત્યાધુનિક પરિવહન સુવિધાઓ વિકસાવવા માટે ઝડપથી કામ કરી રહ્યું છે. જેમાં બુલેટ ટ્રેનની સાથે-સાથે હવે હાઇપરલૂપ ટ્રેકનું પણ નામ સામેલ...

એડિલેડમાં ટીમ ઈન્ડિયાની કપરી પરિસ્થિતિ:કેપ્ટન રોહિત શર્માનું ખરાબ ફોર્મ જારી, પંત પણ પેવેલિયન ભેગો થયો; ભારતે છઠ્ઠી વિકેટ ગુમાવી
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ આજથી એડિલેડમાં રમાશે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આજે મેચનો પ્રથમ દિવસ છે અને બીજો...