Vadodara News Network

Jay Rabari

User banner image
User avatar
  • Jay Rabari

Posts

ડો.પટોળિયાએ 22 દિવસ પોલીસને કેવી રીતે થાપ આપી?:એક સર્જરીના 2.50 લાખથી વધુ લેતો ડો. સંજય સસ્તી હોટલોમાં રહેતો, પત્નીના નંબરે ખેલ ખલાસ કર્યો, ધરપકડની ઇનસાઈડ સ્ટોરી

ગત 11 નવેમ્બરના રોજ કડીના બોરિસણા ગામના 19 લોકોની અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરવામાં હતી. જેમાંથી 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી અને તેમાંથી 2...

‘1000 કરોડના ફ્રોડ કેસમાં તમારું નામ આવ્યું છે’:વડોદરાના સિનિયર સિટીઝન મહિલાને મુંબઈ પોલીસ અને EDના નામે ડિજિટલ અરેસ્ટ કરી 60 લાખ પડાવ્યા, તમે પણ ચેતજો

વડોદરામાં સિનિયર સિટીઝન મહિલાને ડિજિટલ એરેસ્ટ કરીને મુંબઈ પોલીસ અને EDના નામે 60.50 લાખ રૂપિયા પડાવ્યા છે. ભેજાબાજોએ મહિલાને કહ્યું હતું કે, 1000 કરોડ રૂપિયાના...

કોંગ્રેસ MPની સીટ નીચેથી નોટોનું બંડલ મળતા હોબાળો:સિંઘવીએ કહ્યું- ‘હું તો 500ની એક નોટ લઈને જઉં છું, ગૃહમાં માત્ર 3 મિનિટ રહ્યો હતો’

શુક્રવારે (6 ડિસેમ્બર) સંસદના શિયાળુ સત્રનો 9મો દિવસ છે. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું કે, કોંગ્રેસના સાંસદ અભિષેક મનુ સિંઘવીની સીટ પરથી નોટોનું બંડલ મળી...

9 લાખ સરકારી કર્મચારી-પેન્શનર્સ માટે ખુશખબર:રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કર્યો, જુલાઈથી નવેમ્બરનું એરિયર્સ ડિસેમ્બરના પગારમાં મળશે

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે એક ખુશ ખબર છે. સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો...

FINAL…ફડણવીસ જ મહારાષ્ટ્રના CM બનશે: વડોદરા ન્યુઝ નેટવર્ક એ 9 દિવસ પહેલાં જ જણાવ્યું હતું કે શિંદે CM નહીં બને, હવે BJPનો પ્લાન શું હશે?

દેવેન્દ્ર ફડણવીસ ત્રીજીવાર મહારાષ્ટ્રના CM બનશે. મુખ્યમંત્રી પદ માટે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે વડોદરા ન્યુઝ નેટવર્ક 25 નવેમ્બરના રોજ જ જણાવી દીધું હતું કે એકનાથ...

રાહુલ-પ્રિયંકાને સંભલ જતા પોલીસે અટકાવ્યા:ગાઝીપુર બોર્ડર પર બેરિકેડિંગ, રાહુલે કહ્યું- હું પોલીસની ગાડીમાં જવા તૈયાર છું; 5 કિમી લાંબો ટ્રાફિકજામ

ઉત્તર પ્રદેશના સંભલમાં હિંસા બાદ બુધવારે પીડિત પરિવારોને મળવા જઈ રહેલા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પોલીસે ગાઝીપુર બોર્ડર પર અટકાવાયા હતા. અહીં બેરિકેડિંગ કરવામાં...

વડોદરાવાસીઓની એક જ માંગ ‘ટેક્સ માફ કરો’:વડોદરામાં કોર્પોરેશનના પાપે લોકો પૂરના પાણીમાં ડૂબ્યા, કરોડોનું નુકસાન વેઠ્યું ને હવે વેરો ઉઘરાવીને દાઝ્યા પર ડામ

વડોદરા શહેરમાં ચોમાસાની સિઝનમાં પૂરની સ્થિતિએ કાળો કેર વર્તાવ્યો હતો. જેમાં વડોદરા શહેરમાં કરોડો રૂપિયાનું નુકસાન લોકોએ વેઠ્યું હતું. જેની સામે અનેક લોકો સહાયથી વંચિત...

પંજાબના પૂર્વ ડેપ્યુટી CM પર જીવલેણ હુમલો:ગોલ્ડન ટેમ્પલની બહાર ફાયરિંગ, માંડ-માંડ બચ્યા સુખબીર સિંહ બાદલ, આરોપીની ધરપકડ

પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ સુખબીર સિંહ બાદલ પર બુધવારે સુવર્ણ મંદિરના ગેટ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જો કે ગોળી દીવાલમાં વાગી હતી, જેમાં તેઓ...

દેવેન્દ્ર ફડણવીસ જ CM બનશે, શિંદે ડેપ્યુટી CM બનશે:કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો, આવતીકાલે સાંજે 5 વાગ્યે શપથ સમારોહ

ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. અગાઉ કોર કમિટીની બેઠકમાં પણ તેમના નામ પર સહમતિ સધાઈ હતી. અત્યારે મહાયુતિની...

નડિયાદના એક્સપ્રેસ હાઇવે પર ગંભીર અકસ્માત:પૂરપાટ જતી કારનું ટાયર ફાટી ગયું, ડિવાઈડર કુદી સામેથી આવતી ટ્રકમાં ભટકાતા ત્રણના મોત, બે ઘાયલ

રાજ્યમાં એક પછી એક અકસ્માતો વધતા જઈ રહ્યા છે. આજે બે અલગ અલગ અકસ્માતોની ઘટના સામે આવી છે. નડિયાદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પુરપાટ...

તમારો અભિપ્રાય

બિહાર વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved