

-
Jay Rabari
Posts

CMના હસ્તે 616 કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત:ભૂપેન્દ્ર પટેલે કહ્યું- વડોદરા એકદમ ચોખ્ખું જોવા મળ્યું, હવે ટોપ પર આવવાની ભુખ લાગી લાગે છે; હજી નાણાં જોઈતા હશે તો આપીશું
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરામાં મહાનગરપાલિકાના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું. તેઓ વડોદરા શહેરના નાગરિકોને રૂપિયા 616.54 કરોડના વિવિધ 77 કામોને ભેટ આપી હતી. જોકે,...

ખ્યાતિકાંડ બાદ પણ એજન્ટોની ‘નવી સ્કીમ’:આયુષ્યમાન કાર્ડધારકોને સરકારી હોસ્પિટલમાંથી ખેંચી પ્રાઇવેટમાં લઈ જવાતા, મહેસાણા સિવિલમાં બાઉન્સરો મુકાયા
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા કાંડ બાદ રાજ્યભરની હોસ્પિટલો સતર્ક થઇ ગઇ છે. આ દરમિયાન સરકારી હોસ્પિટલમાંથી દર્દીઓને ભોળવીને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ જતા હોવાનો મામલો મહેસાણામાંથી...

ગાડી ચલાવવા મુદ્દે હત્યા કરનારો કોન્સ્ટેબલ નીકળ્યો:બોપલમાં MICAના વિદ્યાર્થીનો હત્યારો વિરેન્દ્રસિંહ પંજાબથી ઝડપાયો; 2017માં કોલ સેન્ટર દ્વારા પૈસા પડાવતા થયો હતો સસ્પેન્ડ
અમદાવાદના બોપલ વિસ્તારમાં 10 નવેમ્બરે કાર ધીમી ચલાવવાની ટકોર કરવા બાબતે બોલાચાલી થતાં MICA કોલેજના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરવામાં આવી હતી. આ વિદ્યાર્થીનો હત્યારો...

રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે મહત્ત્વનો નિર્ણય:નિવૃત્તિ અને અવસાન ગ્રેચ્યુઇટી 20 ને બદલે 25 લાખ મળશે, 1 જાન્યુ. 24 પછી રિટાયર્ડ થયેલા કર્મચારીઓને લાભ મળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓના વિશાળ હિતમાં વધુ એક હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેચ્યુઇટી તથા અવસાન...