

-
Jay Sharma
Posts

IPLનું શિડ્યૂલ જાહેર, RCB-KKR વચ્ચે 22 માર્ચે ઓપનિંગ મેચ:65 દિવસમાં 74 મેચ, 12 ડબલ હેડર; ઈડન ગાર્ડન્સ ખાતે ફાઈનલ; સંપૂર્ણ શિડ્યૂલ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સીઝનનું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સે સાંજે 5:30 વાગ્યે શિડ્યૂલ જાહેર કર્યું. મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નઈ...

ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક, પોસ્ટ વિભાગમાં પરીક્ષા વગર 21000થી વધારે પદો પર બમ્પર ભરતી
જે યુવાનો સરકારી નોકરી કરવા માંગે છે તેમના માટે એક સારી તક છે. જી હાં 2025 માં ઇન્ડિયા પોસ્ટમાં ગ્રામીણ ડાક સેવકમાં ભરતી બહાર પાડવામાં...

PM મોદી સાથે મુલાકાત બાદ મસ્કનો ફરી ભારતને ઝટકો:ભારતીય ચૂંટણીમાં યુએસ ફંડિગ બંધ કર્યું, અમેરિકાએ ભારતને 1.82 અબજ ડોલરની સહાય બંધ કરી
અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર બજેટ કાપ પર કડકાઈથી કામ કરી રહી છે. આ સંદર્ભમાં અમેરિકાએ ભારતને આપવામાં આવનાર કરોડો ડોલરની રકમ પર રોક લગાવી દીધી...

સિહોર GIDCની રોલિંગ મિલમાં બ્લાસ્ટ:ચાર શ્રમિકો ગંભીર રીતે દાઝતા સારવાર માટે ખસેડાયા, પોલીસે સ્થળની આસપાસનો વિસ્તાર સીલ કર્યો
ભાવનગર જિલ્લાના સિહોર શહેરની જી.આઇ.ડી.સી.માં આવેલી એક ફેક્ટરીમાં આજે સવારે અચાનક બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં ફેક્ટરીમાં કામ કરતા ચાર કામદારો ગંભીર રીતે ઘાયલ થયા...

મહાકુંભમાં જઈ રહેલા 18 લોકોના નાસભાગમાં મોત:નવી દિલ્હી સ્ટેશન પર દુર્ઘટના, મૃતકોના પરિજનોને 10 લાખનું વળતર; કુલીએ કહ્યું- 46 વર્ષમાં આવી ભીડ નથી જોઈ
શનિવારે રાત્રે લગભગ 9:26 વાગ્યે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં 18 લોકોના મોત થયા હતા. આમાં 14 મહિલાઓ અને 3 બાળકો છે. 25થી...

અમેરિકન વિમાન અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું:119 ભારતીયોને બળજબરીથી ભારત મોકલવામાં આવ્યા, જેમાંથી 67 પંજાબના અને 33 હરિયાણાના
અમેરિકાથી 119 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સની બીજી બેન્ચ શનિવારે રાત્રે પંજાબના અમૃતસર પહોંચી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પંજાબના 67 અને હરિયાણાના 33 લોકો સવાર...

ગુજરાતીઓ તડકામાં શેકાવા તૈયાર રહેજો! પવનની દિશા બદલાતા બેવડી ઋતુનો અહેસાસ
રાજ્યમાં શિયાળાની ઋતુ હવે અંતિમ તબક્કા છે. ત્યારે હાલ સામાન્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધી શકે તેવી હવામાન વિભાગે આગાહી...

દિલ્હીના મુખ્યમંત્રીના ચહેરા પર ભાજપ ‘સરપ્રાઈઝ’ મૂડમાં, પહેલી વાર ધારાસભ્ય બનેલા આ નામોની ચર્ચા
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો 8 ફેબ્રુઆરીના રોજ જાહેર થયા હતા. ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. પરંતુ મુખ્યમંત્રીનો ચહેરો હજુ સુધી નક્કી થયો નથી. પરંતુ હવે...

ક્યાં ગાયબ થઈ ગયો રણવીર અલ્લાહબાદિયા?:વિવાદ વચ્ચે ઘર પર તાળું, ફોન સ્વિચ ઓફ; પોલીસનો દાવો- બે સમન્સ પાઠવ્યાં છતાં હાજર ન થયો
સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં આવ્યા બાદ યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયા મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. શોમાં રણવીરે માતાપિતા પર અભદ્ર કમેન્ટ કરી હતી, જેનાં કારણે...

WPLનો પ્રારંભ:આયુષ્યમાનના પર્ફોર્મન્સ સાથે WPLનો પ્રારંભ,ગુજરાત ‘ગાર્ડનર’ના ભરોસે રહ્યું, RCBએ ટીમ વર્કથી માત આપી
બીસીએના કોટંબી સ્ટેડિયમમાં વિમેન્સ પ્રિમિયર લીગનો પ્રારંભ થયો હતો. પ્રથમ મેચમાં આરસીબીએ ગુજરાત જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું હતું. ગુજરાત ગાર્ડનરના 79 રનના ભરોસે રહ્યું, જ્યારે...