

-
Jay Sharma
Posts

ઉત્સવનગરી પર બોજ:શિવજી કી સવારી, શિવરાત્રીના કાર્યક્રમોની ગ્રાન્ટ સરકારમાંથી ન મળી, પાલિકા ખર્ચ ભોગવશે, સ્થાયીમાં 1 કરોડની દરખાસ્ત
શહેરમાં દર મહાશિવરાત્રીએ ‘શિવજી કી સવારી’ સહિત સુરસાગર ખાતે સર્વેશ્વર મહાદેવની મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે. જેનો ખર્ચ રાજય સરકારનો ટુરીઝમ વિભાગ કરશે તેમ...

ટ્રમ્પ સાથે મુલાકાત, પ્રાઇવેટ ડિનર, કંઇક આવું છે PM મોદીનું US શેડ્યૂલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકી રાષ્ટ્રપતિના ગેસ્ટ હાઉસ બ્લેર હાઉસમાં રોકાયા છે. વ્હાઇટ હાઉસ ખાતે બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. આ બેઠકમાં બંને નેતાઓ વેપાર,...

શેરબજાર રિકવરી મોડમાં: આજે ફરી સેન્સેક્સ-નિફ્ટી આટલાં અંકે ઉચકાયા
આજના ટ્રેડિંગ દરમિયાન, ભારત ફોર્જ, લેન્ડમાર્ક કાર્સ, એન્ડ્યુરન્સ ટેક્નોલોજીસ, બાલાજી એમાઇન્સ, SKF ઇન્ડિયા, IIFL ફાઇનાન્સ, ગોદાવરી પાવર એન્ડ સ્ટીલ, PTC ઇન્ડિયા, સુવેન ફાર્માસ્યુટિકલ્સ, SH કેલકર...

વિવાદિત કોમેડિયન સમય રૈનાના ગુજરાતના તમામ શો રદ:કોમેડી શોમાં અશ્લીલતા મામલે FIR છતાં અમદાવાદ, સુરત, વડોદરામાં ટિકિટો સોલ્ડ આઉટ થઈ હતી
યુટ્યૂબ શો પર અશ્લીલતાના વિવાદમાં ઘેરાયેલા સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈનાના ગુજરાતમાં યોજાનારા શોની ટિકિટો સોલ્ડ આઉટ થઈ હતી. જો કે, વિવાદ વકરતા હવે તમામ શો...

IND Vs ENG ત્રીજી વન-ડે:શુભમન ગિલે સેન્ચુરી ફટકારી
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની ODI શ્રેણીની છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો...

પંજાબ એન્ડ સિંધ બેંકમાં બમ્પર ભરતી, પગાર 80000થી વધારે..
પંજાબ એન્ડ સિંધ બેન્કે બેન્કિંગ સેક્ટરમાં કરિયર બનાવવા ઇચ્છતા યુવાઓને એક મોટો મોકો આપ્યો છે. બેન્કે 100 થી વધારે પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે....

ટ્રમ્પના રસ્તે બ્રિટન! ગેરકાયદેસર 19 હજાર પ્રવાસીઓને કર્યા ઘરભેગા, દેશભરમાં દરોડા
અમેરિકાએ તાજેતરમાં જ બ્રાઝિલ, ભારત અને મેક્સિકો સહિત ઘણા દેશોના ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢ્યા છે. હવે બ્રિટનમાં બિનદસ્તાવેજીકૃત ઇમિગ્રન્ટ્સ અને ગુનેગારો સામે ડોનાલ્ડ ટ્રમ્પ જેવી...

અલકાપુરીના વૈભવી બંગલામાંથી સ્ટાર કાચબાનાં 27 બચ્ચાં જપ્ત
અલકાપુરી વિસ્તારમાં જ્વેલર્સ પાસે આવેલા વૈભવી બંગલામાંથી 27 સ્ટાર કાચબા મળી આવ્યા હતા. જેને પગલે વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ અંગે પ્રાણી...

કચરામાંથી વીજળીનો પ્રોજેક્ટ 7 વર્ષે અધૂરો, પાલિકાએ કોન્ટ્રાક્ટરને અંતિમ નોટિસ ફટકારી
વડોદરામાં વધુ એક પીપીપી પ્રોજેક્ટ ઘોંચમાં પડ્યો છે. 2017માં જાંબુઆ લેન્ડફિલ સાઈટ પર પીપીપી ધોરણે 1 હજાર મેટ્રિક ટનનો વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ મુકાયો હતો....

સરકારની જળસંચય યોજના લોકો માટે જ:શું જલામ? શું ફલામ?: પાિલકા પોતે જ શહેરનાં 29 તળાવોનું 109 કરોડ લિટર પાણી વહેવડાવી નાખશે
ચોમાસા પહેલાં શહેરનાં તળાવો 30 લાખના ખર્ચે ખાલી કરવાનું આયોજન કરાયું છે. 29 તળાવોમાંથી 50 ટકા પાણી ઓછું કરી 109 કરોડ લિટર જથ્થો ખાલી કરાશે....