

-
Jay Sharma
Posts

પહેલા જ દિવસે રોકાણકારોના રૂપિયા ડબલ, યુનિમેક એરોસ્પેસનું 90% પ્રીમિયમ સાથે લિસ્ટિંગ
યુનિમેક એરોસ્પેસ એન્ડ મેન્યુફેક્ચરિંગ લિમિટેડનો IPO આજે 31 ડિસેમ્બર ના રોજ મંગળવારે શેરબજારમાં લિસ્ટ થયો હતો. કંપનીના શેર BSE અને NSE પર લિસ્ટેડ છે. યુનિમેક...

વધુ વખત નિયમ ભંગ કર્યા તો ગયા સમજો, માત્ર એક જ વર્ષમાં અમદાવાદ RTOએ રદ કર્યા 2200 લાઈસન્સ
જો તમે વધુ વાર ટ્રાફિક નિયમ ભંગ કર્યા તો લાયસન્સ રદ થઈ શકે છે. આ અમે નહિ પણ આરટીઓની કાર્યવાહી કહી રહી છે. કેમ કે...

યુદ્ધ વચ્ચે ઈઝરાયલને લઇ મોટા સમાચાર, આ નેતાને બનાવાયા કાર્યવાહક વડાપ્રધાન, જાણો કેમ
Israel : યુદ્ધની સ્થિતિ વચ્ચે ઇઝરાયેલથી એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની તબિયત બગડવાના કારણે પ્રોસ્ટેટની સર્જરી કરવામાં આવી છે....

શું 2025માં સોનાના ભાવ જશે આસમાને! આવ્યો ચોંકાવનારો રિપોર્ટ, જાણો કારણ
Gold-Silver Prices : સોના-ચાંદીના ભાવને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં સોના અને ચાંદીના ભાવમાં 2025માં મોટી વધઘટ જોવા મળે તેવી શક્યતા છે અને તેનો...

નવા વર્ષના પહેલા દિવસે કરો આ ઉપાય, આખું વર્ષ જરા પણ નહીં આવે રૂપિયાની તંગી!
New Year 2025: નવું વર્ષ 2025 આવનાર છે. નવા વર્ષમાં દરેક આશા રાખે છે કે આવનારું નવું વર્ષ તેમના જીવનમાં ખુસીઓ લઈને આવે. નવું વર્ષ...

જાણીતી હોલિવુડ એક્ટ્રેસ ડેલ હેડનનું શંકાસ્પદ મોત, સામે આવ્યું ચોંકાવનારું તારણ, જાણીને ચોંકી જશો
હોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી અને મોડલ ડેલ હેડનનું અમેરિકાના પેન્સિલવેનિયામાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે. પોલીસના જણાવ્યા અનુસાર તેના મૃત્યુનું કારણ કાર્બન મોનોક્સાઇડ ગેસનું લીકેજ હોવાનું...

Alert! ઇમેલ પર કોર્ટની નોટિસ આવે તો ગભરાશો નહીં, સરકારે કર્યા એલર્ટ
ઇન્ટરનેટ જગતમાં હલચલ મચાવનાર સ્કેમર્સે અત્યાર સુધીમાં લાખો લોકો સાથે છેતરપિંડી કરી ચુક્યા છે અને હવે તેમણે લોકોને પોતાની જાળમાં ફસાવવાનો નવો રસ્તો શોધી કાઢ્યો...

બાપ રે… દર 10 મિનિટે 50 લાખથી વધારે કારનું વેચાણ થયું! 2024માં લક્ઝરી ગાડીઓએ રેકોર્ડ સર્જી કાઢ્યો
Luxury Cars : વર્ષ 2024 પૂર્ણ થવાને હવે માત્ર 3 દિવસ બાકી છે ત્યારે હવે લક્ઝરી ગાડીઓના વેચાણે રેકોર્ડ સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. તો શું...

ડૉલરના મુકાબલે કેમ રૂપિયો સતત નબળો પડી રહ્યો છે? જાણો તમારા જીવન પર તેની શું અસર થશે
ભારતીય રૂપિયો યુએસ ડૉલર સામે સતત ગગડી રહ્યો છે. શુક્રવારે, રૂપિયો વધુ નબળો પડ્યો અને તેના નીચલા સ્તરે પહોંચ્યો. મજબૂત ડૉલરના કારણે રૂપિયો 23 પૈસા...

IRCTCનો પાસવર્ડ ભૂલી ગયા છો? તો ટેન્શન ના લેતા, આ રીતે કરો રિસેટ, જાણો ટિપ્સ
IRCTC Password Reset : ભારતીય રેલ્વે ટ્રેક ટિકિટ બુક કરવા અને રદ કરવા માટે ઓનલાઈન સુવિધા પૂરી પાડે છે. અન્ય ઓનલાઈન સેવાઓની જેમ IRCTC વેબસાઈટ પર...