

-
Jay Sharma
Posts

હવે થોડી મિનિટોમાં થઈ શક્શે કેદારનાથધામના દર્શન, રોપ-વે પ્રોજેક્ટને કેન્દ્ર સરકારની મંજૂરી…
કેન્દ્ર સરકારે બુધવારે કેદારનાથ અને હેમકુંડ સાહિબ રોપવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી. મંત્રીમંડળે રાષ્ટ્રીય રોપવે વિકાસ કાર્યક્રમ હેઠળ ઉત્તરાખંડમાં સોનપ્રયાગથી કેદારનાથ (12.9 કિમી) અને ગોવિંદઘાટથી હેમકુંડ...

દુબઈ બાદ વડોદરામાં ઓસ્ટ્રેલિયાને હરાવવા ભારત સજ્જ:IMLની મેચમાં ‘માસ્ટર બ્લાસ્ટર’ને રમતો જોવા ક્રિકેટ રસિકોમાં ભારે ક્રેઝ, 1500 અને 5000ના દરની ટિકિટ સોલ્ડ આઉટ
ગઈકાલે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ધૂળ ચટાડ્યા બાદ આજે વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ વચ્ચે ટક્કર થશે. જેને લઈને...

ભારતીય શેરબજારની સુસ્ત શરૂઆત
કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત સુસ્ત રહી. BSE સેન્સેક્સ 15 પોઈન્ટ વધીને 73005 ના સ્તરે ખુલ્યો. જ્યારે NSE નિફ્ટી 50 રેડ ઝોનમાં ઓપન...

ચીન અને કેનેડા બાદ હવે મેક્સિકોએ પણ અમેરિકાને આપ્યો ઝટકો, લીધો આ મોટો નિર્ણય
કેનેડા અને ચીન પછી હવે મેક્સિકો પણ અમેરિકા પર જવાબી ટેરિફ લાદવા જઈ રહ્યું છે. અમેરિકા દ્વારા ટેરિફ લાદવામાં આવ્યા બાદ, મેક્સિકોએ પણ જવાબી ટેરિફ...

આજે વિધાનસભામાં યોજાશે 2 બેઠક, વિવિધ માંગણીઓ પર થશે ચર્ચા
ગુજરાત વિધાનસભામાં આજે એટલે કે ચાર માર્ચના રોજ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિધાનસભામાં આજે 2 બેઠકો મળશે. સૂત્રોના જણાવ્યા મુજબ પ્રથમ બેઠક સવારે...

શેરબજારની ફરી નબળી શરૂઆત: ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટી ધડામ, જાણો કેટલાં અંકે ગગડ્યાં
ભારતીય શેરબજાર માટે આજે એટલે કે મંગળવાર, 4 માર્ચે પણ અમંગળના સંકેતો દેખાઈ રહ્યા છે. વધતા ટ્રેડ અને ટેરિફ વૉરની ચિંતાઓ વચ્ચે વૈશ્વિક બજારોમાં વેચવાલી...

ટ્રમ્પે કેનેડા-મેક્સિકો પર 25% ટેરિફ લાદ્યો, આજથી લાગુ:‘ટેરિફ વોર’માં કેનેડાએ પણ 25% ટેરિફની જાહેરાત કરી, US માર્કેટમાં 2%નો ઘટાડો; ભારત પર શું થશે અસર?
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે મેક્સિકો અને કેનેડા પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. સોમવારે પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે આની જાહેરાત કરી. આ...

IND vs AUS: માનો કે આજે ઓસ્ટ્રેલિયા સામે ભારત જીત્યું, તો શું ચેમ્પિયન્સ ટ્રોફીનો પુરસ્કાર પાક્કો?
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પહેલી સેમિફાઇનલ મેચ આજે 4 માર્ચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ સેમિફાઇનલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ...

PM આવાસ યોજનાનો લાભ ઘરે બેઠા જ મળશે, છેલ્લી તારીખ પહેલા કરો ઓનલાઈન અરજી
પ્રધાનમંત્રી આવાસ યોજનાની યાદીમાંથી બાકાત રહેલા પાત્ર લાભાર્થીઓના સર્વેક્ષણનું કાર્ય 31 માર્ચ સુધી ચાલુ રહેશે. સર્વેનું કામ આવાસ પ્લસ એપ દ્વારા કરવામાં આવી રહ્યું છે....

IMLની મેચમાં રાહુલ શર્માની હેટ્રિક:’આ સ્પેશિયલ મુમેન્ટને મારી દીકરીને સમર્પિત કરું છું, ઈન્ડિયા ચેમ્પિયન ટ્રોફીમાં સેમી ફાઇનલ જીતશે તો ફાઈનલ પણ જીતશે’
વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગમાં ઈન્ડિયા માસ્ટર્સે સાઉથ આફ્રિકા માસ્ટર્સને હરાવ્યું છે. ત્યારે આ મેચમાં શ્રેષ્ટ પ્રદર્શન કરનાર રાહુલ શર્માની હેટ્રિક...