Vadodara News Network

Jay Sharma

User banner image
User avatar
  • Jay Sharma

Posts

સમરસ બોય્ઝ હોસ્ટેલના ભોજનમાં વંદો નીકળ્યો:વિદ્યાર્થીઓએ ભેગા થઈને હોબાળો મચાવ્યો, મેનેજમેન્ટ હાય હાયના નારા લગાવ્યા

વડોદરાના સમા વિસ્તારમાં અયપ્પા ગ્રાઉન્ડ પાસે આવેલી બોય્ઝ સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને ભોજનમાં વંદો આવતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવી દીધો હતો. વિદ્યાર્થીઓ ભેગા થઈ ‘હાય રે મેનેજમેન્ટ...

નરેન્દ્ર મોદીની પૂર્વ બ્રિટિશ PM ઋષિ સુનક સાથે મુલાકાત, ભારત-યુકે સંબંધો પર કરી ચર્ચા

Rishi Sunak : બ્રિટિશ ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનક PM મોદીને મળ્યા છે. આ દરમિયાન ઋષિ સુનકનો પરિવાર પણ હાજર હતો. આ દરમિયાન PM મોદી...

મહાકુંભમાં જબરદસ્ત ભીડ, સંગમ તરફ જતા રસ્તા જામ:અત્યાર સુધીમાં 54 કરોડ લોકોએ ડૂબકી લગાવી, જુહી ચાવલાએ કહ્યું- જીવનની સૌથી શ્રેષ્ઠ સવાર

મહાકુંભમાં હવે ફક્ત 8 દિવસ બાકી છે, પરંતુ ભક્તોની ભીડ ઓછી થઈ રહી નથી. 37 દિવસમાં 54 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું છે. મંગળવારે સવારે...

કેનેડાના ટોરોન્ટો એરપોર્ટ પર ડેલ્ટા એરલાઇન્સનું વિમાન ક્રેશ:18 ઘાયલ, લેન્ડિંગ દરમિયાન પલટ્યું; ટેક્નિકલ ખામીને કારણે દુર્ઘટના

કેનેડાના ટોરોન્ટોમાં પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ડેલ્ટા એર લાઇન્સનું વિમાન ક્રેશ થયું. આમાં 18 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 2ની હાલત ગંભીર હોવાનું...

કરજણ નગર પાલિકાનું રિઝલ્ટ: 19 બેઠક જીતી કરજણમાં ભાજપનું બહુમતી, આમ આદમી પાર્ટીએ 8 બેઠક જીતી, કોંગ્રેસનો સફાયો

વડોદરા જિલ્લામાં કરજણ નગર પાલિકાની 7 વોર્ડની સામાન્ય ચૂંટણીમાં 72.37 ટકા મતદાન થયું હતું. જ્યારે તેમજ સાવલી નગર પાલિકાની ખાલી પડેલી વોર્ડ નંબર‌- 2માં 50.91...

ભાજપને એક વર્ષમાં ₹4340 કરોડનું દાન મળ્યું:51% ખર્ચ કર્યો; કોંગ્રેસ બીજા સ્થાને, AAPનું દાન ભાજપ કરતા 200 ગણું ઓછું

એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ સોમવારે રાષ્ટ્રીય પક્ષોને મળેલા દાન અંગેનો અહેવાલ બહાર પાડ્યો. રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2023-24માં, ભાજપને સૌથી વધુ 4340.47 કરોડ રૂપિયાનું...

જ્ઞાનેશ કુમાર બન્યા નવા મુખ્ય ચૂંટણી કમિશનર:પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય, રાહુલ ગાંધીએ વાંધો ઉઠાવ્યો હતો

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળેલી બેઠકમાં આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારના નામને મંજૂરી આપવામાં આવી છે. તેઓ વર્તમાન સીઈસીની નિવૃત્તિ પછી ચાર્જ સંભાળશે. રાજીવ...

એક હજાર ફૂવારા બનાવો:વડોદરા કોર્પોરેશનમાં સ્પોર્ટ્સ ક્વોટામાં નોકરીઓ આપવા કાઉન્સિલરોની રજૂઆત, ચેરમેને સ્પોર્ટ્સ પોલિસી બનાવવા સુચન કર્યું

આજથી વડોદરા કોર્પોરેશનની શરૂ થયેલા ત્રણ દિવસના બજેટ સત્રમાં કાઉન્સિલરો દ્વારા સુચનો અને વણઉકલ્યા પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. ભાજપા કાઉન્સિલરોએ વડોદરા કોર્પોરેશનમાં સ્પોર્ટ્સ...

વડોદરામાં બિલ્ડરના પુત્રના લગ્નનો પાર્ટી પ્લોટ બારમાં ફેરવાયો?:ઠંડાપીણાની માફક પીરસાતા દારૂનો વીડિયો વાઈરલ થતા પોલીસે તપાસ હાથ ધરી

વડોદરામાં એક સામાજિક પ્રસંગમાં દારૂની રેલમછેલ થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ચકચાર મચી છે. આ વીડિયો કયા સ્થળનો છે તેની ઓળખ થઈ શકી...

ગુજરાત સરકારનો પારદર્શી નિર્ણય, વિકાસ કામો માટે એક જ દિવસમાં 537 કરોડ મંજૂર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસવાટ કરતા નાગરિકોના ઈઝ ઓફ લિવિંગ વધારવાના હેતુથી શહેરી જનસુખાકારીના કામો માટે નાણાં ફાળવણીનો ઉદાત્ત અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીએ તેમની...

પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ:અમદાવાદ વિમાની દુર્ઘટનાનો ભોગ બનેલ આત્માઓની શાંતિ અર્થે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં સંતો અને વિદ્યાર્થીઓની ભગવાન સ્વામી નારાયણને પ્રાર્થના કરી

તમારો અભિપ્રાય

બિહાર વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved