

-
Jay Sharma
Posts

IPO છોડો આ સરકારી કંપનીના શેર પર લગાવો દાવ, સ્ટોકમાં આવશે 50 ટકાથી વધારેનો ઉછાળો
શું તમે વર્ષ 2025માં રોકાણથી માલામાલ થવા અથવા જંગી વળતર મેળવવા માટે માત્ર મલ્ટિબેગર કંપનીઓ તરફ જોઈ રહ્યા છો? આવી ભૂલ ક્યારેય ન કરવી. સરકારી...

રોકાણકારો માટે કમાણીની તક, આ કંપનીનો આવશે 4100000000 રૂપિયાનો IPO, GMP જબરદસ્ત
વર્ષ 2024 માં રોકાણકારોએ IPO દ્વારા ઘણા પૈસા કમાયા. હવે નવા વર્ષમાં એટલે કે 2025માં IPO રોકાણકારો માટે સારા સમાચાર છે. 6 જાન્યુઆરીએ માર્કેટમાં એક...

સુરત એરપોર્ટ પર CISF જવાનનો આપઘાત:બાથરૂમમાં જઈ પોતાની બંદૂકથી પેટના ભાગે ગોળી મારી, સારવાર મળે તે પહેલા જ મોત..
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફરજ બજાવી રહેલા કિશનસિંહ નામના સીઆઈએસએફના જવાને પોતાની બંદૂકથી પેટના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. એરપોર્ટના બાથરૂમમાં...

ધો. 10 પાસ ઉમેદવારો તૈયાર રહેજો! ફરીથી રેલવેમાં મોટા પાયે ભરતી બહાર પડી
RRB Group D Vacancy 2025: રેલ્વે ભરતી બોર્ડે ગ્રુપ ડી (લેવલ-1) ની જગ્યાઓ પર ભરતી માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાતના માપદંડો હળવા કર્યા છે. નવા માપદંડો...

મને માં પસંદ હતી, દિકરી નહીં..’, શ્રીદેવી સાથે જ્હાન્વીની સરખામણી પર બોલિવૂડ ડિરેક્ટરનું ચોંકાવનારુ નિવેદન..
Bollywood: ડિરેક્ટર રામ ગોપાલ વર્મા તેમની ફિલ્મોની સાથે-સાથે ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કરવા માટે પણ જાણીતા છે. રામ ગોપાલ વર્મા અભિનેત્રી શ્રીદેવીને કેટલી પસંદ કરતા હતા...

રોહિત શર્મા ડ્રોપ આઉટ, કોહલી બન્યો કેપ્ટન, એકાએક સિડની ટેસ્ટ દરમ્યાન લેવાયો મોટો નિર્ણય
Cricket News: બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ સિડનીમાં રમાઈ રહી છે. ટીમ ઇન્ડિયા માટે સિડની ટેસ્ટમાં અત્યાર સુધી ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે....

સ્કૂલના ડમી વિદ્યાર્થીઓને લઇ DEOને શિક્ષણ વિભાગનો સખ્ત આદેશ
રાજ્યની સ્કૂલમાં ડમી વિદ્યાર્થીઓ શોધવા DEOને આદેશ કરવામાં આવ્યો છે. જેમાં ધો.10 બાદ વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસમાં સ્કૂલમાં કાગળ પર હોવાની ફરિયાદ મળી હતી. જેમાં બોર્ડના...

બિ્રજનો વિરોધ યથાવત્: વડોદરા-વાસણા| જંક્શન પર ઉપર બિ્રજ ન બનાવવા ધારાસભ્ય| અને આરિ્કટેક્ટે સિટી એનિ્જનિયરને રજૂઆત કરી..
શહેરના વાસણા રોડ ડિ-માર્ટ જંક્શન પર બનનાર| ફ્લાયઓવર બિ્રજના વિરોધમાં સ્થાનિકો છેક સુધી લડી લેવા માટે હજુ પણ મક્કમ છે. સ્થળ ઉપર વિરોધ પ્રદર્શન| કર્યા...

હાઉસવાઈફ હોય કે વર્કિંગ વુમન, બમ્પર રિટર્ન મેળવવા મહિલાઓ માટે આ છે બેસ્ટ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ
જ્યારે પણ ઘરમાં મુશ્કેલીનો સમય આવે છે ત્યારે મહિલાઓ તરત જ પોતાની બચત ઉપાડી લે છે અને તેને પરિવારની સામે રાખે છે. પછી તે સોના-ચાંદીમાં...

બેંકમાં FD કરાવતા લોકો માટે સારા સમાચાર, આ સરકારી બેંક વ્યાજદર વધાર્યા, જાણો લેટેસ્ટ રેટ
પંજાબ નેશનલ બેંક (PNB) એ તેના ગ્રાહકોને નવા વર્ષની બમ્પર ભેટ આપી છે. બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. બેંકે કેટલાક...