એડિલેડમાં ટીમ ઈન્ડિયાની કપરી પરિસ્થિતિ:કેપ્ટન રોહિત શર્માનું ખરાબ ફોર્મ જારી, પંત પણ પેવેલિયન ભેગો થયો; ભારતે છઠ્ઠી વિકેટ ગુમાવી Jay Rabari 2024-12-06
ડો.પટોળિયાએ 22 દિવસ પોલીસને કેવી રીતે થાપ આપી?:એક સર્જરીના 2.50 લાખથી વધુ લેતો ડો. સંજય સસ્તી હોટલોમાં રહેતો, પત્નીના નંબરે ખેલ ખલાસ કર્યો, ધરપકડની ઇનસાઈડ સ્ટોરી Jay Rabari 2024-12-06
‘1000 કરોડના ફ્રોડ કેસમાં તમારું નામ આવ્યું છે’:વડોદરાના સિનિયર સિટીઝન મહિલાને મુંબઈ પોલીસ અને EDના નામે ડિજિટલ અરેસ્ટ કરી 60 લાખ પડાવ્યા, તમે પણ ચેતજો Jay Rabari 2024-12-06
કોંગ્રેસ MPની સીટ નીચેથી નોટોનું બંડલ મળતા હોબાળો:સિંઘવીએ કહ્યું- ‘હું તો 500ની એક નોટ લઈને જઉં છું, ગૃહમાં માત્ર 3 મિનિટ રહ્યો હતો’ Jay Rabari 2024-12-06
શુક્રવારનું રાશિફળ:કર્ક જાતકોને આજે બનાવેલી કોઈપણ યોજના ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે, તુલા જાતકોને સમસ્યાઓ હલ થતી જોવા મળશે Aniket Shah 2024-12-06
7 ડિસેમ્બરથી મંગળની કર્ક રાશિમાં વક્રી:મંગળની પશ્ચાદવર્તી ગતિથી અશુભ અસર, આ રાશિઓ માટે 80 દિવસ ભારે Aniket Shah 2024-12-05
નરેન્દ્રના આશીર્વાદથી દેવેન્દ્ર મહારાષ્ટ્રના નાથ:શિંદે-અજિત પવાર ડેપ્યુટી CM બન્યા, શિંદેએ શપથ લેતા પહેલા બાળાસાહેબનું નામ લીધું, મોદી-શાહનો આભાર માન્યો Aniket Shah 2024-12-05
શપથ / મહારાષ્ટ્રની રાજનીતિના સસ્પેન્સ પર પૂર્ણવિરામ, એકનાથ શિંદે ડેપ્યુટી CM માટે રાજી થયા કે નહીં? લેવાયો નિર્ણય Aniket Shah 2024-12-05
UPIથી ઓનલાઈન પેમેન્ટ કરનારા લોકો માટે ખુશખબર, RBIએ આ નિયમમાં કર્યો મોટો ફેરફાર Aniket Shah 2024-12-05
પેવેલિયન ગ્રાઉન્ડને લઇ વડોદરાની MS યુનિવર્સિટી ચર્ચામાં, સામે આવ્યો નવો વિવાદ.. Aniket Shah 2024-12-05
શપથગ્રહણના ઇન્વિટેશન કાર્ડમાંથી શિંદે ‘OUT’:કાર્યકારી CM ગૃહ મંત્રાલય પર અડગ; શિવસેનાના ધારાસભ્યો મનાવવામાં વ્યસ્ત; મહાગઠબંધનની બેઠક શક્ય Aniket Shah 2024-12-05
સૂર્યદેવના ધન રાશિમાં ગોચરથી અપાર ધનલાભ, 15 ડિસેમ્બરથી આ રાશિના ‘અચ્છે દિન’ શરૂ .. Aniket Shah 2024-12-05
‘મોદી-અદાણી એક છે..’ રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના સાંસદોનો ખાસ જેકેટ પહેરી વિરોધ Jay Sharma 2024-12-05
બિટકોઇનમાં રેકોર્ડબ્રેક ઉછાળો, ઇતિહાસમાં પહેલી વાર કિંમત પહોંચી 1 લાખને ડોલરને પાર.. Jay Sharma 2024-12-05
‘પુષ્પા-2’ને જોવા નાસભાગ મચી:1 મહિલાનું મોત, | 3 ઘાયલ; અલ્લુ અર્જુનને મળવા આવેલા ચાહકો પર| લાઠીચાર્જ.. Jay Sharma 2024-12-05
કાશ્મીરના અવંતીપોરામાં આતંકવાદી હુમલો, રજા પર ઘેર આવેલા સૈનિકને મારી ગોળી, સર્ચ ઓપરેશન શરૂ Jay Sharma 2024-12-04
ગુરુવારનું રાશિફળ:સિંહ જાતકોને નવા કાર્યની શરૂઆત માટે દિવસ શુભ રહેશે, કુંભ જાતકોને મહત્ત્વના કોન્ટ્રાક્ટ મળવાની શક્યતા Aniket Shah 2024-12-04
દિલ્હીમાં પાટીલના નિવાસસ્થાને ‘સ્નેહમિલન’નું આયોજન:PM મોદી સહિત ગુજરાતના સાંસદો, ધારાસભ્યો અને NDA નેતાઓેએ ડિનરમાં હાજરી આપી, શાહ અને નડ્ડા પણ હાજર રહ્યા Aniket Shah 2024-12-04
9 લાખ સરકારી કર્મચારી-પેન્શનર્સ માટે ખુશખબર:રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કર્યો, જુલાઈથી નવેમ્બરનું એરિયર્સ ડિસેમ્બરના પગારમાં મળશે Jay Rabari 2024-12-04
FINAL…ફડણવીસ જ મહારાષ્ટ્રના CM બનશે: વડોદરા ન્યુઝ નેટવર્ક એ 9 દિવસ પહેલાં જ જણાવ્યું હતું કે શિંદે CM નહીં બને, હવે BJPનો પ્લાન શું હશે? Jay Rabari 2024-12-04
દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રની કમાન સોંપાઈ, બીજેપી વિધાયક દળની બેઠકમાં લેવાયો નિર્ણય Jay Sharma 2024-12-04
રાહુલ-પ્રિયંકાને સંભલ જતા પોલીસે અટકાવ્યા:ગાઝીપુર બોર્ડર પર બેરિકેડિંગ, રાહુલે કહ્યું- હું પોલીસની ગાડીમાં જવા તૈયાર છું; 5 કિમી લાંબો ટ્રાફિકજામ Jay Rabari 2024-12-04
વડોદરાવાસીઓની એક જ માંગ ‘ટેક્સ માફ કરો’:વડોદરામાં કોર્પોરેશનના પાપે લોકો પૂરના પાણીમાં ડૂબ્યા, કરોડોનું નુકસાન વેઠ્યું ને હવે વેરો ઉઘરાવીને દાઝ્યા પર ડામ Jay Rabari 2024-12-04
પંજાબના પૂર્વ ડેપ્યુટી CM પર જીવલેણ હુમલો:ગોલ્ડન ટેમ્પલની બહાર ફાયરિંગ, માંડ-માંડ બચ્યા સુખબીર સિંહ બાદલ, આરોપીની ધરપકડ Jay Rabari 2024-12-04
દેવેન્દ્ર ફડણવીસ જ CM બનશે, શિંદે ડેપ્યુટી CM બનશે:કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો, આવતીકાલે સાંજે 5 વાગ્યે શપથ સમારોહ Jay Rabari 2024-12-04
નડિયાદના એક્સપ્રેસ હાઇવે પર ગંભીર અકસ્માત:પૂરપાટ જતી કારનું ટાયર ફાટી ગયું, ડિવાઈડર કુદી સામેથી આવતી ટ્રકમાં ભટકાતા ત્રણના મોત, બે ઘાયલ Jay Rabari 2024-12-04
યાત્રીગણ કૃપયા ધ્યાન દે…:પ્લાનમાં ફેરફાર બાદ ટિકિટ કેન્સલ કરવાની જરૂર નથી, અન્ય કોઈને ટ્રાન્સફર કરી શકશો; જાણો પ્રક્રિયા Aniket Shah 2024-12-04
બુધવારનું રાશિફળ:વૃષભ જાતકોને પ્રમોશન મળવાની સંભાવના, કુંભ-મીન જાતકોએ સ્વાસ્થ્યની કાળજી રાખવી Aniket Shah 2024-12-03
વર્લ્ડમાં ખળભળાટ / સાઉથ કોરિયામાં ઈમરજન્સી માર્શલ લોનું એલાન, જાણો અચાનક પ્રેસિડન્ટે કેમ લીધો નિર્ણય? Aniket Shah 2024-12-03