રુપાલી ગાંગુલી થોડા દિવસો પહેલા નેગેટિવ કારણોસર ચર્ચામાં હતી. રૂપાલી પર તેની સાવકી દીકરી ઈશા વર્મા દ્વારા ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યાં હતાં. એક્ટ્રેસે ઈશા વિરુદ્ધ ફરી 50 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ પછી ઈશાએ પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રાઈવેટ કરી દીધું હતું. હવે ઈશાએ આ મામલે ફરી રિએક્ટ કર્યું છે. તેણે કહ્યું કે નોટિસના કારણે હું ખૂબ જ પરેશાન હતી અને તેનું અસલી કેરેક્ટર પણ સ… | રુપાલી ગાંગુલી થોડા દિવસો પહેલા નેગેટિવ કારણોસર ચર્ચામાં હતી. રૂપાલી પર તેની સાવકી દીકરી ઈશા વર્મા દ્વારા ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યાં હતાં. એક્ટ્રેસે ઈશા વિરુદ્ધ ફરી 50 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ પછી ઈશાએ પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રાઈવેટ કરી દીધું હતું.