Vadodara News Network

મહાકુંભના મેળા દરમ્યાન કયા-કયા સ્ટેશનો પર ટ્રેન રોકાશે, જોઇ લેજો આ લિસ્ટ, અમદાવાદનો પણ સમાવેશ

પ્રયાગરાજમાં આયોજિત મહા કુંભ મેળા પ્રસંગે શ્રદ્ધાળુઓની સુવિધા માટે રેલવે પ્રશાસન 10 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી 2025 સુધી 26 એક્સપ્રેસ ટ્રેનો દોડાવશે. નૈની, ભરતકુપ અને શિવરામપુર સ્ટેશનો પર 2 મિનિટનો કામચલાઉ રોકાણ આપવામાં આવશે.

Jay Sharma
Author: Jay Sharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

દિલ્હી વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved