આર્યન નેહરાએ ફરી દેશમાં ડંકો વગાડ્યો, નેશનલ ગેમ્સમાં જીત્યા સાત મેડલ

હાલમાં ઉત્તરાખંડમાં યોજાયેલી 38મી નેશનલ ગેમ્સમાં પાંચ મેડલ જીતીને સ્વિમર આર્યન નહેરાએ દેશભરમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. ગુજરાતના યુવાન સ્વિમર આર્યને દહેરાદૂન ખાતે ચાલી રહેલી નેશનલ ગેમ્સની સ્વિમિંગમાં સાતમો મેડલ જીતીને શાનદાર સફળતા હાંસલ કરી છે. નેશનલ ગેમ્સમાં આર્યને અત્યાર સુધીમાં 400 મીટર વ્યક્તિગત મિડલેમાં સિલ્વર, 4×200 મીટર ફ્રી સ્ટાઇલમાં સિલ્વર, 400 મીટર ફ્રી સ્ટાઇલમાં બ્રોન્ઝ, 1500 મીટર ફ્રી સ્ટાઇલમાં બ્રોન્ઝ અને 4×100 મીટર ફ્રી સ્ટાઇલ રિલેમાં બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

Jay Sharma
Author: Jay Sharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

"સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સરકારી ભરતી પ્રક્રિયાઓમાં પારદર્શિતા લાવવા માટે સૌથી મહત્વપૂર્ણ પગલું કયું હોવું જોઈએ ?"
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved