[🚨 પાંચ રાજ્યોના એક્ઝિટ પોલ: કોણ બનશે સત્તાનો સિકંદર? 🚨]
૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થતા જ, તમામની નજર હવે પરિણામો પર છે. વડોદરા ન્યૂઝ નેટવર્ક (VNN) તમારા માટે લાવ્યું છે દેશની પ્રતિષ્ઠિત એજન્સીઓના એક્ઝિટ પોલનો સચોટ નીચોડ – Poll of Polls!
કયા રાજ્યમાં કોનું પલડું ભારે છે? જુઓ વિગતવાર આંકડા:
📍 પશ્ચિમ બંગાળ: મમતા બેનર્જીનો ગઢ બચશે કે ભાજપ કરશે મોટું પરિવર્તન? કાંટાની ટક્કર જોવા મળી રહી છે!
📍 તમિલનાડુ: સ્ટાલિનની DMK ફરી સત્તા પર આવશે કે વિજયની TVK કોઈ મોટો ઉલટફેર કરશે?
📍 કેરળ: શું ડાબેરીઓ સત્તા ટકાવી શકશે કે UDF બાજી મારી જશે?
📍 આસામ: હિમંતા બિસ્વા સરમાના નેતૃત્વમાં ભાજપ ફરી એકવાર મજબૂત દેખાય છે.
📍 પુડુચેરી: અહીં પણ ગઠબંધનની સરકાર બનવાના સંકેતો મળી રહ્યા છે.
ચૂંટણીના સૌથી સચોટ અને ઝડપી સમાચારો માટે જોડાયેલા રહો VNN સાથે.
તમારા મતે કયા રાજ્યમાં કોની સરકાર બનશે? નીચે કોમેન્ટમાં જણાવો! 👇
વધુ અપડેટ્સ માટે ફોલો કરો:
🌐 વેબસાઇટ: www.vadodaranewsnetwork.com
🐦 Twitter (X): @vnnnewstv
▶️ YouTube: vadodaranewsnetwork
#VadodaraNewsNetwork #VNN #Election2026 #ExitPoll #PollOfPolls #WestBengal #TamilNadu #Kerala #Assam #Puducherry #PoliticsNews #GujaratiNews #Vadodara #BreakingNews






























