અમદાવાદમાં પીધેલાએ સાઉથની ફિલ્મ જેવો અકસ્માત સર્જયો, CCTV:પૂરઝડપે આવતી ક્રેટા કાર હવામાં ઊડીને સામેથી આવતા એક્ટિવા સાથે અથડાઈ, બે યુવકોનાં ઘટનાસ્થળે જ મોત 2024-12-02
અમદાવાદની કાકડિયા હોસ્પિ.માં સ્ટેન્ટ મૂક્યા બાદ યુવકનું મોત:ઓપરેશન માટે અંદર લઈ ગયા ને નળી ફાટી, હૃદયમાં સોજો ચડી ગયો; પત્નીએ કહ્યું-મારે મારો પતિ જોઇએ, ભાજપના પૂર્વ MLA છે ટ્રસ્ટી 2024-12-01
CMના હસ્તે 616 કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત:ભૂપેન્દ્ર પટેલે કહ્યું- વડોદરા એકદમ ચોખ્ખું જોવા મળ્યું, હવે ટોપ પર આવવાની ભુખ લાગી લાગે છે; હજી નાણાં જોઈતા હશે તો આપીશું 2024-11-30
ખ્યાતિકાંડ બાદ પણ એજન્ટોની ‘નવી સ્કીમ’:આયુષ્યમાન કાર્ડધારકોને સરકારી હોસ્પિટલમાંથી ખેંચી પ્રાઇવેટમાં લઈ જવાતા, મહેસાણા સિવિલમાં બાઉન્સરો મુકાયા 2024-11-30
ગાડી ચલાવવા મુદ્દે હત્યા કરનારો કોન્સ્ટેબલ નીકળ્યો:બોપલમાં MICAના વિદ્યાર્થીનો હત્યારો વિરેન્દ્રસિંહ પંજાબથી ઝડપાયો; 2017માં કોલ સેન્ટર દ્વારા પૈસા પડાવતા થયો હતો સસ્પેન્ડ 2024-11-30
રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે મહત્ત્વનો નિર્ણય:નિવૃત્તિ અને અવસાન ગ્રેચ્યુઇટી 20 ને બદલે 25 લાખ મળશે, 1 જાન્યુ. 24 પછી રિટાયર્ડ થયેલા કર્મચારીઓને લાભ મળશે 2024-11-30