એક મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી, મહારાષ્ટ્રમાં 5 ડિસેમ્બરે માત્ર 3 લોકો જ લેશે શપથ

મહારાષ્ટ્રમાં શપથગ્રહણની તારીખ નક્કી કરવામાં આવી છે. આ સમારોહ 5 મી ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે અને માત્ર સીએમ અને બે ડેપ્યુટી સીએમ જ શપથ લેશે. હાલ મહારાષ્ટ્રમાં શપથગ્રહણની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

Jay Sharma
Author: Jay Sharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

"સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સરકારી ભરતી પ્રક્રિયાઓમાં પારદર્શિતા લાવવા માટે સૌથી મહત્વપૂર્ણ પગલું કયું હોવું જોઈએ ?"
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved